મારા વિશે

નામ : વિમલ મિસ્ત્રી

જન્મ/કાર્ય સ્થળ :    વડોદરા

અભ્યાસ             : બી.કોમ.

 રુચિ          : સંગીત, પત્રમૈત્રી, ફોટોગ્રાફી, નેટ સર્ફિંગ,નવા મીત્રો બનાવવા

મારી વેબસાઇટ : www.barodian.com

સંપર્ક આ બ્લોગ દ્વારા

Email: malji07@hotmail.com

મારા મિત્ર બનો: Orkut: malji07@gmail.com and Facebook malji07@yahoo.com

 

 

Responses

 1. welcome in gujarati blogajagat

  Dr.Hitesh
  http://drmanwish.wordpress.com/
  http://sulabhgurjari.com/

 2. what a good site you have made it. very nice stuff. you must knoing me, we were working together in actax indotech. with umesh bhatt..

 3. Good! Keep posting! I am Barodian too! Also visit:
  http://binatrivedi.wordpress.com/

 4. aap nu hardik swagat chhe mitra!
  hu mara blogs ni mulakat lai ‘pratibhav’post karva
  nimantrn pathhvu chhu…..!

  http://www.navesar.wordpress.com
  http://www.drmaheshrawal.blogspot.com
  wwwshabdaswar.blogspot.com

  -thanks

 5. nice to know.keep it up

 6. Welcome to Gujarati blog.
  All the best.

  Neela Kadakia

  Meghdhanush

  http://shivshiva.wordpress.com

 7. Welcome.
  – Chirag
  http://rutmandal.info/

 8. welcome to gujarati blog world……..keep it up and up and congrats…….

 9. વિમલ મિસ્ત્રી
  આપના બ્લોગની પ્રથમ વખત અનાયસે લીંક મળી, બહુ સરસ કામ છે.
  આજે કારતક સુદ અગીયારસ ના શુભ અવસરે શ્રી ગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુર ના ગુજરાતી બ્લોગ-જગતમાં 200 પોસ્ટ અપડેટ કરી રહ્યો છું.
  નેટ જગતનાં ગુજરાતી બ્લોગને “નેટ જગતનાં ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી” પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

  Please visit my blog :… http://gaytrignanmandir.wordpress.com

 10. i m very proud
  are bhai tamara jeva gazal karo gujarati man thai gaya chhe teno akha gujarat man amne tamara mate bahuje garv chhe.
  i see the your site a m very happy
  your site is verry axcellent.

 11. hii

  welcome to blog world

 12. vimal bhai khub j saras tamaru aa kam gujari mata ni khari seva che ,com na student hova chata tamaro gujrati uper no lagav mara jeva computer student ne gujrati ni jan karavche ne sari information aapse

 13. Dear Vimal…1st time to your Blog & ENJOYED ! Now, I an INVITING you to my Blog….. CHANDRAPUKAR at>>>>>
  http://www.chandrapukar.wordpress.com
  See you there !
  Dr. Chandravadan Mistry , LANCASTER, Ca USA

 14. Nice Collection.. i really enjoy to read this stuff. continue in future also… and post more and more romantic gujarati stuff… lage raho vimal bhai…..

 15. ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
  આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
  વિભાગમાં સમાવેશ કરેલ છે…
  (Last updated on: November 27, 2008 By Kantilal Karshala

  http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/

 16. બ્લોગ જગતમાં સ્વાગત…

 17. Hi Malji,

  How are you?
  Your blog is very good.

 18. વિમલ, બધી સાચી વાત છે. ભારત ની યુવા પેઢીએ જાગવાની જરુર છે. ઘરડા નેતાઓ ને ઘરે બેસવાની વારી આવી ગઇ છે. આવી જ દેશજાગ્રુતિ ની વાતો લખતા રહીએ અને જરુર પડે આગળ પણ આવવા તૈયાર છીએ.

  http://jemsavery.wordpress.com

 19. Hi, your blog is good.
  leicestergurjari.wordpress.com

 20. સુંદર બ્લોગ. અભિનંદન.

 21. Dear Vimal Mistry,

  Welcome to the Blogger’s world.

  http://www.bpa.org
  http://www.yogaeast.net

 22. khub dundar blog che..congrts
  sneha..akshitarak

  http://akshitarak.wordpress.com

 23. ખૂબ સુંદર બ્લોગ… સુંદર content!!

 24. Very good site. Nice collection.

 25. બ્લોગ જગતમાં સ્વાગત !

 26. Nice Blog..Wishing you all the Best !
  Inviting you to my Blog CHANDRAPUKAR.
  Dr. Chandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com

 27. aaj ketla samay pachhi mane mara manma je ghuntatu hatu ? tena nirakarn no marg aapna dvara mali gayo thanks. aapne koti koti dhanyavad ke aek aevi tasvir mali jema tasvir ni sathe hu maru prtibimb pan joy shakish
  varun

 28. સુંદર બ્લોગ્ મજા આવી જો કે મને કવિતામાં બહુ સમજણ નથી છતાં ગમ્યું. આપને પણ મારા બ્લોગ ઉપર પધારવા અને મુલાકાત લેવા ભાવભર્યું નિમંત્રણ છે. આપની મુલાકાત અને આપના પ્રતિભાવની હું ઉત્કંઠ્તા પૂર્વક રાહ જૂઈશ્ આવજો.
  સ-સ્નેહ
  અરવિંદ
  મારા બ્લોગની લીંક http.arvindadalja.wordpress.com

 29. really nice collection…… !!

 30. તમે બ્લોગનું નામ મલ્જી કેમ રાખ્યું?

 31. કાર્તિકભાઇ,
  મલજી મારું Nick Name છે.

 32. વિમલ મિસ્ત્રી
  આપના બ્લોગની પ્રથમ વખત અનાયસે લીંક મળી, બહુ સરસ કામ છે.
  બ્લોગ જગતમાં સ્વાગત !
  nice to know.keep it up
  R U A “Gazalkar” OR ” Gazal Singer”..?
  Whatever UR,In Both case Nice2MeetU

 33. very first time use ,see,& getting experience ,filling good

 34. tame lakhela “ma” vishe lakhyu che te ekdam speechless kari de che,
  kharekhar bahu sugdar

 35. tamaro prempra mai copy paste kari “koi” ne mai moklyo che
  bahu gamyoooooooooooo

 36. ખૂબ જ સરસ
  બસ આમ જ લખતા રહો…..

  હું તમને મારા બ્લોગ પર આવવાનું નિમંત્રણ પાઠવું છુ
  આપના પ્રતિભાવો મને ઘણો પ્રોત્સાહિત કરશે.

  મારો નવતર પ્રયોગ “હાઇકુ ગઝલ” અવશ્ય વાંચજો
  હું આપના પ્રતિભાવોની રાહ જોઇશ.

  મારા બ્લોગની લીંક છે.
  http://www.aagaman.wordpress.com

  મયુર પ્રજાપતિ

 37. સુંદર, મનગમતો બ્લોગ.સ્વાગત છે તમારું.

 38. namaste kem Cho………..

 39. Hi

  This is fantastic. Proud to b gujarati. This proves strengh of our mother tonge & sweetness of it in all gazals nd poetry. G8 Best wishes.

 40. Sundar
  Abhinandan

 41. very nice
  keep it up

 42. “mara ghar ane mazar ma bas etlo j
  fer chhe,
  tya mot ane ahi jindagi ne ekbija thi
  ver chhe”
  ajay pungera
  (mazaar)

 43. i like to read gujarati poem on ur blog

 44. nice blog and keep it up. each and every articles are extra ordinary

  good efforts

  Congrants

 45. … બ્લોગ ખુબ જ સરસ છે.
  અને
  બ્લોગ પર આવવુ ખુબ જ ગમ્યુ.
  હું તમને મારા બ્લોગ પર આવવાનુ નિમંત્રણ આપુ છુ. આપનો પ્રતિભાવ ચોક્કસથી આપજો.
  હું આપના પ્રતિભાવની રાહ જોઇશ.

  http://palji.wordpress.com

 46. Kahu hu tya j kaik yad aave

 47. nice blog.

 48. hi vimal
  thanx for videoes…..

 49. સ્વાગત છે આપનું

 50. આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

 51. veeeeeeeeeeeerrrryyyy goooood idia

 52. ના પૂછો મને કે મારી પ્રેમીકા શું ભણે છે,,,
  ના પૂછો મને કે મારી પ્રેમીકા શું ભણે છે;;;;

  પ્રેમનું ગણિત મે શીખવાડ્યું,,
  અને દાખલા બીજા જોડે ગણે છે !!

 53. aajama pahlevar mara mobilpar net open karu to vadodara katlu sundahatu a vadodar apna fari banavano praitnakari good

  side yakub sodagar

 54. આજે તમારો બ્લોગ જોયો. સરસ.
  પ્રવીણ શાહ

 55. I have a intrested all friends blog,

  Thanks,

 56. ILOVE YOU MY FRINDS

 57. ખુબ જ સરસ બ્લોગ બનાવીયો છે.

 58. maljee,,bahu sundar site chhe aapni…abhinanadan..rajesh patel..darshan waves & vision mumbai…

 59. તમારાં વડોદરાનાં ફોટો ઘણાં સુંદર છે.

 60. Namaste bhai maru name to kishan gohel che pan hu Hindu Luhar Suthar chu
  Bhai me tara aa blog ma but bhavani mataji vishe ni jankari medvi je kharekhar mane bije kyay pan na mali mare bas bhai etlu j joiye che ke bhai tu mane ma Ambe ane jogni ma ni badhi information and bane mataji ni varta ane enmi badhi j jankari mara upar na email id par mail kar bhai bas aatli madad kar mari…
  Thank you
  Kishan gohel
  mrgohel_kishan@rediffmail.com

 61. very nice love letter
  khubaj sundar sabd prayog thyo6e.avar navar ava patra moklta raheso

 62. ખુબ સુંદર પ્રસ્તુતિ . આશા છે આપના લખાણો વધુ ને વધુ તાર્કિક રહે. આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે આહલેક જગાવી રહ્યા છો તેજ કામ પ્રતિલિપિ ( Students of FMS, Delhi (MBA)& Bits Pilani (M.Tech)) ભારતની લગભગ બધી જ ભાષાઓ માટે કરવાનું ભગીરથ કાર્ય કરી રહી છે. એક મહિનાનાટૂંકા ગાળામાં અમે હિન્દી , ગુજરાતી અને તમિલ ભાષાઓની શરૂઆત કરી દીધી છે. અમે આપ જેવા કુશળ અને બુદ્ધિમાન બ્લોગર્સને ફ્રી microsites આપી રહ્યા છીએ અને દરેક ભાષાકીય પ્રતિમાઓને એક મંચ પર જોડી રહ્યા છીએ.

  આપને જણાવતા ગર્વ અનુભવું છુ કે 14મી સપ્ટેમ્બરના રોજ પ્રતિલિપિના Beta versionનું સફળ લૌંચ થઇ ચુક્યું છે. 1000 જેટલા ક્લાસિક તથા recently published પુસ્તકો, વાર્તાઓ અને કવિતાઓ ( હિન્દી તથા ગુજરાતી ભાષા ) તદ્દન નિઃશુલ્ક આપ વાંચી શકો છો. આપ આપના સાહિત્યને નિઃશુલ્ક પ્રકાશિત પણ કરાવી શકો છો. તદુપરાંત આપ પ્રકાશિત રચનાઓનું વેચાણ પણ પ્રતિલિપિના માધ્યમથી કરી શકો છો. હાલમાં પ્રતિલિપિ સાથે 200થી વધુ બ્લોગર્સ ( ફક્ત ગુજરાતી ) અને 500+ auhtors જોડાઈ ચુક્યા છે.

  હું આપને જોડાવા અને મુલાકાત લેવા આમંત્રિત કરું છુ. http://www.pratilipi.com


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: