Posted by: malji | ઓક્ટોબર 7, 2010

વડોદરા ની ચૂંટણી

વડોદરા માં આ વર્ષે ચૂંટણી માં ભાજપ ને જીતવા માટે ભારે મહેનત
કરવી પડશે એવું લાગી રહ્યું છે, જેથી જ ભાજપ ના મોટા  નેતા
ઓ વડોદરા માં આવી ને કહી રહ્યા છે કે, બધું ભૂલી ને વોટ કરજો.
ભાજપ ના નેતા ઓ એ કામ કર્યા નથી જેથી અત્યારે જે નેતા ઓ ને
ઉભા કરવા માં આવ્યા છે, તે વોટ માંગવા જાય છે, તો તેમને પ્રજા
ના ગુસ્સા તેમજ ફરીયાદો નો સામનો કરવો પડે છે.

ગોરવા માં નરેન્દ્ર મોદી ની સભા હતી પણ ત્યાં ની ગટરો ની સમસ્યા
બહુ મોટી છે, જેનું નિવારણ ભાજપવાળા નથી કરી શક્યા માટે,
ગોરવા માં ચાલુ સભા એ જો મોદીજી ને પ્રશ્નો પૂછવા માં આવે તો
ભાજપા ના નેતા ઓ ની પોલ ખૂલી જાય માટે, સભા ને ગોત્રી માં
કરવા માં આવી. મોદી જી જ્યાં પણ આવવાના હોય તે વિસ્તાર ના
રોડ રાતો રાત બની જાય છે. આ હિસાબે તો, ભાજપવાળા એ
ખાલી જો મોદીજી ની સભા જ દરેક વિસ્તાર માં રાખી હોત તો
શહેર ના રોડ તો સારા થઇ જાત અને કમસેકમ ખાડોદરા નામ તો ના
પડત શહેર નું…

ઇમાનદારી થી કામ કર્યું હોત તો, આવી હાલત ના થાય, આશા
રાખી એ કે નવા નેતા જે પણ પક્ષના હોય, પ્રજા માટે કામ કરે તો
સારું..

Advertisements

Responses

  1. ભા’ઈ ગામે ગામ આજ હાલ છે, ભાજપ વન મેન શો જેવુ જ છે , મોદી છે ત્યાં સુધી ગાડી પાટા પર છે પછી બધુ કડડડા ભુસ થઈ જવાનું , અમારા ગામ માં પણ કાંઈ ખાસ ભાજપે ઉખાડ્યું નથી , માળખાગત સુવિધા નો તદ્દન અભાવ વર્તાઈ રહ્યો છે. મેં થોડા મહિના પહેલા ગોરવાની ઉડતી મુલાકાત કરી હતી રસ્તાની બંન્ને બાજૂ ખોદકામ થતું હતુ કદાચ ગટરને લઈને કોઈ સમસ્યા જ ત્યાં હશે જ..

  2. Have U seen Responce of Gujarat Voter, Write fact and left biyas for Narendra Modi People know about d people try to cheat Gujarat.
    Ab sudhar Jao Varana app ka bhi Congress jaisa Hal Hoga Ghar me bete bhi Jaga nahi Denge

    Kirit Mehta

  3. Hi Kiritbhai, You Can’t denies fact.
    People of Gujarat Votes for Narendra Modi, only because he works for Gujarat. and There are many Bjp Candidates who just dont work as per the expectation. I am in BJP and Sakriya Sabhya of BJP and i know what the others do… BJP leaders of vadodara have not worked as per the expectation.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: