Posted by: malji | ઓક્ટોબર 11, 2009

ગુજરાતી શાયરી ભાગ -૩૪

તમે ના પારખી શકશો, અમારાં દર્દ એવાં છે,
નથી આધાત પથ્થર નો, પડયો છે માર ફૂલોનો.

-જિતેન્દ્રકુમાર જોષી

 

ઉધાડાં દ્વાર રાખીને, સતત જાગ્યા કરું છું હું,
તમે આવો નહીં, એ વાત હું માની નથી શકતો.

-કૈલાસ પંડિત

 

તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ
તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

-હરીન્દ્ર દવે

 

તમે ન કામ માં આવો તો કામ માંથી જઇશ,
કે છું હું કામનો માણસ ને કામકાજ નથી.

-મરીઝ

 

મને આ તારી અધબીડેલી આંખો માં સમાવી લે,
મને તો ઘણી ઇચ્છા છે કે કાજલ થાઉં તો સારું.

-શેખાદમ આબુવાલા

 

Advertisements

Responses

  1. wow superp perticular “તમે ન કામ માં આવો તો કામ માંથી જઇશ,
    કે છું હું કામનો માણસ ને કામકાજ નથી.”
    mind blowing……..wah kya bat hain…

  2. તમે ના પારખી શકશો, અમારાં દર્દ એવાં છે,
    નથી આધાત પથ્થર નો, પડયો છે માર ફૂલોનો.

    ખુબ જ સુંદર રચના ….બહુ ગમી…


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: