Posted by: malji | સપ્ટેમ્બર 26, 2009

રાસ ગરબા

મોટા શહેરો માં હવે દોઢીયું, બે તાલી વગેરે વધારે રમાય છે, રાસ

રમતા લોકો ખાસ જોવા નથી મળતા. વડોદરા, માં હજુ રાસ અમુક

જગ્યા એ રમાય છે. અને આવડતું હોય તો ખરેખર રાસ રમવાની

ખૂબ મજા આવે.

રાજમહેલ રોડ પર શેરી ગરબા માં રાસ રમાય છે.

 

Advertisements

Responses

  1. Dandia joy ne em Lage Chhe ke Ume gam ma betha chhiye

    bhu Maja Aavi Maherbani program Chalu Rahe

    Evi Aasha—–Chhotoo Hasham

  2. અહિં મોડાસામા પણ બે તાળીના ગરબા પછી ત્રણ તાળીના ગરબા કદાચ રમાય પણ રાસ તો અચુક રમાય જ.(રાસ માટે મોડાસાનો કલ્યાણ ચોક બહુ પ્રખ્યાત છે)

    એના માટે શોખીનો રાત્રે ૨-૩ વાગે ઉઠીને રાસ રમવા પણ આવે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: