Posted by: malji | સપ્ટેમ્બર 20, 2009

શેરી ગરબા-વડોદરા

મિત્રો

આપ સર્વે ને નવરાત્રીની હાર્દિક શુભકામના  ઓ

વડોદરા માં એમ જી રોડ પર ઘડીયાળી પોળ આવેલી છે, ત્યા ના માતાજી ના
ગરબા જોવા લાયક છે, કદાચ એક માત્ર ગરબા હશે, કે જ્યાં સ્ત્રીઓ ને
ગરબા રમવાનો પ્રતિબંધ છે, માત્ર પુરુષ જ માતાજીના ગરબા રમે છે, અને
એકદમ સાદાઇ થી, માત્ર ઢોલ ના તાલે ગરબા ગવાય છે, આ શેરીગરબા ની
આગવી ઓળખ છે.

આ સાથે વિડીયો મુકેલ છે, આશા રાખું છું કે તમને ગમશે.


 

Advertisements

Responses

  1. i like this video and i miss garba very much….


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: