Posted by: malji | ઓગસ્ટ 19, 2009

વડોદરા ના રાજા

વડોદરા ના રાજા On www.barodian.com

મિત્રો, ગઇ કાલે રાત્રે ૧.૩૦ વાગે વડોદરાના રાજા ની સવારી આવી હતી.
વડોદરા, માં કાલુપુરા, નવાબજાર  વિસ્તાર છે જે ના શ્રીજીનું આગવું મહત્વ
છે. ખુબ જ સુંદર ગણેશ પ્રતિમા નું દર વર્ષે સ્થાપન કરે છે. અને, જ્યારે
મૂર્તિ લાવે છે, તે વખતે હજારો ની સંખ્યા માં ભીડ એકત્ર થાય છે જોવામાટે.
કાલે રાત્રે પણ એવો જ કાંઇ માહોલ હતો. વિસર્જન વખતે તો આના થી વધુ
મજા આવશે જોવાની. દરેક બરોડીયન ને આ શ્રીજી વિશેષ વ્હાલા છે.

મૂર્તિને હજી કલર બાકી છે, પણ તેમ છતાં એ વિરાટ પ્રતિમા તમે નિહાળી
શકો છો. આવું હજુ ઘણું ખરું તમને જાણવા મળશે. આ ગણેશ ઉત્સવ પર
માટે. જોતા રહો www.barodian.com

 

Advertisements

Responses

  1. enjoyed !

  2. sundar..really enjoyed.

  3. ગણપતિદાદાની પધરામણી વખતે लैला मैं लैला અને “लव आज कल” ना ગીતો વાગે એ અભદ્રતા નથી લાગતી? વળી સરખામણી પાછી લાલ બાગના રાજા સાથે તમે કરો છો. ખાલી મૂર્તિ ઉંચી બનાવી દેવાથી લાલ બાગના રાજા સાથે સરખામણી ના થઇ શકે.

    આજ પ્રકારની મઝા જો જોઇતી હોય તો નવરાત્રીના નવ દિવસો છે જ.

  4. કૃણાલ, તમે સાચું કહો છો કે, ખાલી મૂર્તિ ઉંચી બનાવી દેવાથી લાલ બાગ ના રાજા જોડે સરખામણી ન થઇ શકે. લાલબાગ ના રાજા એ દુનિયા માં એક જ છે કે જે લાલ બાગ માં બિરાજ માન થાય છે.

    આપણે સરખામણી નથી કરી, પણ લોકો પોતે જ બધા ગણેશ ને રાજા લગાવી ને પ્રસિધ્ધી કરે છે. માટે વડોદરા માં રાજા આ છે. પણ હા છે તો બંને ગણપતિ જ. ખાલી વિસ્તાર અને શહેર અલગ છે. શ્રધ્ધા આખી દુનિયા માં સરખી છે.

    રહી વાત ગીતો ની, અભદ્રતા લાગે તો છે, પણ ડીજે માં બધે આ જ માહોલ હોય છે, લોકો ને નાચવું હોય છે માટે, પહેલા ૫-૬ ગીતો ભગવાન ના વગાડે પછી બધે આવું જ ચાલે છે. પણ હા, નવરાત્રી માં વડોદરામાં ઉંધું છે, મુંબઇ માં જેમ ડીસ્કો ગરબા થાય છે, અને આજ પ્રકાર ની મજા થાય છે, તે વડોદરા માં નથી થતી, અમારા વડોદરા ના ગરબા વિશ્વ માં પ્રખ્યાત છે, કારણ એ કે, અહીં ફક્ત માતાજી ના ગરબા જ ગવાય છે, કોઇ ફિલ્મી ગીતો નહી. જ્યારે મુંબઇ ના ફાલ્ગુની પાઠક ના ગરબા તો તમે જોયા જ હશે.

    આ વખતે ગરબા પણ તમને જોવા મળશે.

    આભાર.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: