Posted by: malji | ઓગસ્ટ 11, 2009

ગુજરાતી શાયરી ભાગ-૨૨

કોઇ ઉપર દિલ કોઇ ઉપર આંખડી છે,
છતાં મુજ ને નિરાશા સાંપડી છે.

 

-ફના રાંદેરી

 

લૂંટી ગઇ જે ચાર ઘડીના પ્રવાસમાં,
યુગયુગની ઓળખાણ હતી, કોણ માનશે?

-શૂન્ય પાલનપુરી

દીવાનગી જ સત્યનો સાચો પ્રચાર છે,
જાણી ગયા બધા કે મને તુજ થી પ્યાર છે.

-મરીઝ

 

મહોબત ની ધરા ઉપર પગ મૂક્યો ત્યારે ખબર નહોતી,
અમે તરસ્યા તળાવે રહીશું, ભૂખ્યા ખેતરે રહીશું.

-બેફામ

 

છે ચાહતની બલિહારી અજબ, હું એક જ ઉત્તર શોધું છું,
કે આંખોથી સત્કાર કરો ને મુખથી નકારો શા માટે ?

-વેણીભાઇ પુરોહિત

 

Advertisements

Responses

  1. che chahatni baliharima ajab
    hu ek j uttar shodhu chu,
    ke aankhothi satkaar kar ne mukhthi
    nakaro shaa mate ??

    darek shaye o khubaj sundar che.

    Ch@ndr@

  2. સરસ સંકલન હંમેશની માફક જ..

  3. અહી કોઈ એક ને ટાંગી નહિ શકું કારણ કે પ્રત્યેક આગવી સુંદરતા અને ભાવાર્થ સાથે મારા મન ને આકર્ષે છે …ખુબ ખુબ અભાર


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: