Posted by: malji | ઓગસ્ટ 2, 2009

ડોક

ઊંઘણશી ઊંટોની ડોક
રણની વચ્ચે ફાટી બોખ,

મોર ટહૂકે જંગલમાં, તો
ભીનાં પગલે છલકે ચોક.

સરકે છે ધીમેથી રસ્તા
કોણ કહે છે ચાલે લોક ?

આંખોથી પાંપણ ને છેટું
શમણાંનો એને શો શોક?

હું જોઉં છું દર્પણમાં ને
દર્પણ માં દેખાતું કોક.

-ચિનુ મોદી

Advertisements

Responses

 1. મોર ટહૂકે જંગલમાં, તો
  ભીનાં પગલે છલકે ચોક.

  khub sarash …..

 2. ચોટદાર ચોપાઈ ગઝલ.

 3. KHAR KHUB SARSH CHA.

 4. હું જોઉં છું દર્પણમાં ને
  દર્પણ માં દેખાતું કોક.

  khub sarash …..sundar….rachna…….

 5. Ghanij Sundar Rachana chhe……


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: