Posted by: malji | જુલાઇ 30, 2009

ગુજરાતી શાયરી ભાગ-૧૮

 

શાયરો પણ તમને જોઇને ગઝલ સર્જી શક્યા,
તમને જોયાં તો અસલમાંથી નકલ સર્જી શક્યા.

 

-બેફામ

તમારી દુશ્મની નું શું કહેવું!
તમારી દોસ્તી ભારે પડી છે.

-નિસાર

ઝાડ પર જ્યારથી એક પંછીએ માળો વિખેરી દીધો,
છાંયડો રોજ આવીને બેસે છે પણ કોઇ હોતું નથી.

-સૈફ પાલનપુરી

તમને જોયાં એટલે મારી નઝમ બનતી ગઇ,
કલ્પના પોતે પછી મારી કલમ બનતી ગઇ.

-બેફામ

કોઇ ઉપર દિલ કોઇ ઉપર આંખડી છે,
છતાં મુજને નિરાશા સાંપડી છે.

-ફના રાંદેરી

 

Advertisements

Responses

  1. તમારી આ ગુજરાતી શાયરીની શ્રુખલા વાચવાની હવે તો રોજ આદત પડી ગઈ છે…

    તમારી પસંદગી ખુબજ સરસ છે… ખુબ ખુબ શુભકામનાઓ….

  2. tamari mokalel darek shayr/ghazal /kavitao
    etali rasprad hoi che ke varamvaar vanche j
    rakhu chu…..

    Ch@ndr@

  3. i like this blog, bless u……..

  4. ALL WRITTING LiKe iT

  5. I Very Very Like It


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: