Posted by: malji | જુલાઇ 29, 2009

ગુજરાતી શાયરી ભાગ -૧૭

બહું સુંદર છે નકશીકામ જખમોનું હ્રદય ઉપર,
ઓ સંગાથી કલાકારો, તમારું કામ લાગે છે.

-મરીઝ

આ કલમ ક્યાં છે? છે મારા શ્વાસની પીંછી પ્રિયે,
ચાંદની માં બોળીને તારી છબી ચીતરી પ્રિયે.

-ભગવતીકુમાર શર્મા

જે સંકળાય અહીં તારી યાદની સાથે,
જીવનમાં એ પછી બીજું કશું ન કરી શકે.

આદિલ મન્સુરી

સમય ચાલ્યો ગયો જ્યારે અમે મૃગજળ પીતા’તા
હતી જે એક જમાના માં હવે એવી તરસ ક્યાં છે.

-મરીઝ

કશુંય કહેવું નથી સૂર્ય કે સવાર વિષે,
તમે કહો તો વાત કરું અંધકાર વિષે.

-આદિલ મન્સૂરી

Advertisements

Responses

  1. very good

  2. કશુંય કહેવું નથી સૂર્ય કે સવાર વિષે,
    તમે કહો તો વાત કરું અંધકાર વિષે.
    -આદિલ મન્સૂરી

    જે સંકળાય અહીં તારી યાદની સાથે,
    જીવનમાં એ પછી બીજું કશું ન કરી શકે.
    -આદિલ મન્સુરી

    વાહ !! ખુબ સુંદર

  3. જે સંકળાય અહીં તારી યાદની સાથે,
    જીવનમાં એ પછી બીજું કશું ન કરી શકે.
    જીવન ખુશીથી જીવે તે બિજુ બધુ સહી…
    આમ પણ બને…
    very nice verses
    thanks

  4. kashuy kahevu nathi surya ke sawar vishe
    tame kaho to waat karu ANDHAKAAR VISHE.

    Ch@ndr@

  5. very good from you . adilmansuri its great jentalman

  6. wahhh kharekhar kahu to ane bahu j gami aa badhi j rachana……bahu j sundar collection chhe


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: