Posted by: malji | જુલાઇ 25, 2009

ગુજરાતી શાયરી ભાગ-૧૫

હે પરવશ પ્રેમ, શું એવો પ્રસંગ એક વાર ના આવે ?
એ બોલાવે મને, ને હું કહું ; આવી નથી શકતો.

-ગની દહીંવાલા

ભૂલી ગયો છું એમ તો દુનિયાનામ ઘર તમામ,
આવી રહ્યું છે, યાદ મને એનું ઘર હજીય.

-શેખાદમ આબુવાલા

નથી ઝંખના મારી ગમતી જો તમને,
તો એનું નિવારણ તમારું મિલન છે.

-મરીઝ

કોઇ મારું થશે એવી હજી શ્રદ્વા છે હૈયામાં,
હસો, મિત્રો હસો, -કે હું ચમત્કારો માં માનું છું.

-સૈફ પાલનપુરી

સૂર્ય પણ તમને જ જોવાને નીકળતો હોય છે,
ને પછી આખો દિવસ ઇર્ષા માં બળતો હોય છે.

-બેફામ

હજી આંખમાં જાણે ફરકે છે કોઇ,
હજી મીઠું શરમાઇ મરકે છે કોઇ,
વિખૂટાં પડ્યાં તો ય લાગે છે, ‘ઘાયલ’
હજી પણ રગેરગ માં સરકે છે કોઇ.

-ઘાયલ

 

Advertisements

Responses

  1. હે પરવશ પ્રેમ, શું એવો પ્રસંગ એક વાર ના આવે ?
    એ બોલાવે મને, ને હું કહું ; આવી નથી શકતો.

    હજી આંખમાં જાણે ફરકે છે કોઇ,
    હજી મીઠું શરમાઇ મરકે છે કોઇ,
    વિખૂટાં પડ્યાં તો ય લાગે છે, ‘ઘાયલ’
    હજી પણ રગેરગ માં સરકે છે કોઇ.
    -ઘાયલ Mind blowing.
    Sapana

  2. સૂર્ય પણ તમને જ જોવાને નીકળતો હોય છે,
    ને પછી આખો દિવસ ઇર્ષા માં બળતો હોય છે.
    -બેફામ
    shu..vaat chhe !! khub sarash

  3. સુંદર…

  4. એક એક પાંખડી ફૂલોની, ફૂલોનો ગુલઝાર છે.
    મલજીનો આ બ્લોગ માલામાલનો દરબાર છે.

  5. Thanks u sir….

  6. Ghayal is always Fantabulous

  7. હજી આંખમાં જાણે ફરકે છે કોઇ,
    હજી મીઠું શરમાઇ મરકે છે કોઇ,
    વિખૂટાં પડ્યાં તો ય લાગે છે, ‘ઘાયલ’
    હજી પણ રગેરગ માં સરકે છે કોઇ.
    Very Nic…….ઘાયલ’…


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: