Posted by: malji | જુલાઇ 23, 2009

અણબનાવ છે

તારી ને મારી વચ્ચે જે અણબનાવ છે,
દિલની ભીતર નો એ ભારે તનાવ છે.

વ્યવહાર માં કરી છે જે સ્મિત ની આપ-લે,
સંબંધનો માત્ર એતો બસ રખરખાવ છે.

આચાર આપણો આ કેવો ઉપર-ઉપરનો,
સાચે જ લાગણીનો મોટો અભાવ છે.

દિલનો સંબંધ કાયમ કરવાનું સાચે મુશ્કિલ,
શિખર ઘણું ઊચું ને સીધો ચઢાવ છે.

પહોંચવાની કોશિશ જો કારગત નથી તો,
રસ્તો ખૂટે છે, અહીં ને સામે પડાવ છે.

અશોક જાની

Advertisements

Responses

  1. તારી ને મારી વચ્ચે જે અણબનાવ છે,
    દિલની ભીતર નો એ ભારે તનાવ છે.

    khub saras…

  2. આચાર આપણો આ કેવો ઉપર-ઉપરનો,
    સાચે જ લાગણીનો મોટો અભાવ છે.

    very true.
    Sapana

  3. સુંદર ગઝલ…

  4. wahhh…waah…….jabardast shabdo che yaerrrr


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: