Posted by: malji | જુલાઇ 20, 2009

જય દશામા

  

દશામા વ્રતનો મહિમા

 

આવતી કાલથી દશામા નું વ્રત ચાલું થઇ રહ્યું છે.ગુજરાત
માં આ ખૂબ પ્રચલિત છે.

સ્ત્રીના સકળ મનોરથ પૂર્ણ કરનાર અને અંતરના અનંત
ઉંડાણથી શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરનાર પર સદાય શીતળ
છાયા રાખનાર આ અતિ પવિત્ર વ્રત ની શુભ શરુઆત
અષાઢ વદ અમાસના દિવસે કરાય છે. બ્રાહ્યમૂહૂર્તે ઉઠીને
સૂર્યોદય પહેલા પ્રાતઃકાર્ય પતાવીને માથાબોળ સ્નાન કરવું.
આ વ્રત દશ દિવસ નું છે. દશ દિવસ પૂરાથાય એટલે
શ્રાવણ સુદી દશમ ના દિવસે આ વ્રત નું ઉજવણું કરાય છે.
શાસ્ત્ર-પુરાણોએ જેના ગુણગાન ગાયા છે એવું આ અતિ
ફળદાયી વ્રત છે. આ વ્રત કરનારના ત્રિવિધ તાપ દશામાં
ટાળે છે. રિદ્ધિ-સિદ્ધિ, દેનાર, સુખ, સમુદ્ધિ વધારનાર આ
વ્રત કરનાર ભાવિકજનો નો સંકટકાળે દશામા સદાય હાથ
ઝાલે છે અને દશામા જેનો હાથ ઝાલે છે એના પર તેત્રીસ
કરોડ દેવતાની ક્રૃપા ઉતરે છે. દશામાની દયા થાય તો
ગ્રહોનું નડતર દૂર થાય છે. મંગળ અને રાહુ જેવા અશુભ
ગ્રહોની મહાદશામાં થી મા દશામા જ ઉગારે છે.

જય દશામા

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: