Posted by: malji | જુલાઇ 19, 2009

ગુજરાતી શાયરી ભાગ -૧૩

આ જખમ ઉપર તો કોઇ નામ નથી,
મેં જ મૂક્યો હશે એ હૈયા ઉપર.

-સૈફ પાલનપૂરી

સળગતો શબ્દ પણ પીંખાયલા પરિવાર જેવો છું,
મને ના વાંચ, હું ગઇકાલ ના અખબાર જેવો છું.

-ગની દહીંવાલા

મથું છું ભૂલવા પણ વાત એ ભૂલી નથી શકતો,
હજી એ આંખ ભીની, રાત ભારી યાદ આવે છે.

ઘાયલ

 

પત્ર મૂકી દઇશ હું પંખીની રાતી ચાંચમાં,
તુજને મળશે ઘર, ઝરૂખો, સાંજ ને બારી પ્રિયે.

ભગવતીકુમાર શર્મા

તારાં તમામ રૂપ મને તો પસંદ છે,
વર્ષા બને, વસંત બને કે શરદ બને.

-ઘાયલ

 

Advertisements

Responses

  1. મજા આવી ગઈ. ગની સાહેબનો શેર મજાનો છે.

  2. તારાં તમામ રૂપ મને તો પસંદ છે,
    વર્ષા બને, વસંત બને કે શરદ બને.

    ઘાયલ સાહેબ નો આ શેર ખુબ ગમ્યો .. અમારા પ્રકૃતિ પ્રેમ ને ટૂંકી અને અસરકારક વાચા મળી ..ખુબ ખુબ આભાર

  3. તારાં તમામ રૂપ મને તો પસંદ છે,
    વર્ષા બને, વસંત બને કે શરદ બને.
    wah
    sapana


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: