Posted by: malji | જુલાઇ 17, 2009

ઢીંગલી

ખાલી કૂવામાં લટકતી બાલદી
ચામાચીડીયા જેમ વીંઝાયા કરે.

કોઇ શણગારે મજાકે એ છતાં
ઢીંગલી તો રોજ શરમાયા કરે.

ઝંખના માં ઝૂરવાના શાપ છે
કોણ અમને એમ સમજાયા કરે?

આ હવડ અંધારમા ડૂબી જવું,
હાથપગ તો કેમ વીંઝાયા કરે ?

-ચીનુ મોદી

 

Advertisements

Responses

  1. Maljibhai,
    Nice blog. Poetry is ofcourse interestiing stuff. However, it is hard to find much about local happenings in Vadodara due to lack of people focusing on such interesting stuff around their lives. Posts such as Vadodara ma Vavazodu – can be really interesting for Barodians staying outside India. My suggestion is that you should also write such posts more frequently..

  2. I will try my best to add more things about vadodara. I have also got one suprise for all my readers especially of vadoara. which i will post soon.
    Thanks
    malji

  3. બોસ, ખરેખર સરસ બ્લોગ છે. હું પણ વડોદરા નો છું ને અચાનક જ આજે ગૂગલ માં સર્ચ કરતા તમારો બ્લોગ મળ્યો.

    ઘણા સમય પછી ગુજરાતી વાંચ્યું છે તો ઘણું સારું લાગ્યું. ને ગઝલ ને કવિતાઓ પણ સરસ છે.

    અભિનંદન એટલા સરસ બ્લોગ માટે.

  4. very thoughtful poem in few verses..


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: