Posted by: malji | જુલાઇ 15, 2009

ગુજરાતી શાયરી ભાગ-૧૨

મિત્રો આજે માણો ૨૦૦ મી પોસ્ટ

તમારાં આજ અહીં પગલાં થવાનાં,
ચમનમાં બધાં ને ખબર થઇ ગૈ છે,
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ
ફૂલોની ય નીચી નજર થૈ ગઇ છે.

ગની દહીંવાલા

હજી પણ દર્દ થઇને આપની યાદી સતાવે છે,
થયાં ઘણાં વર્ષો પણ હું ન ટેવાયો પ્રતીક્ષાથી.

મરીઝ

સંજોગ સમય ને સ્થિતિ સર્વ છે છતાં,
હું કોના ગીત ગાઉં તમારા ગયા પછી.

-મેહુલ

તારાથી ચે વિશેષ, છતાં પામવા તને ,
મૂકી દીધું છે હોડમાં મારું સ્વમાન પણ.

-કૈલાશ પંડિત

ન આવે નીંદ ગયાં એવું ખ્વાબ આપીને,
ગગન ન રહેવા દીધું આફતાબ આપીને.

-ઘાયલ

 

Advertisements

Responses

  1. પહેલી શાયરી મારી જાણ પ્રમાણે આમ છે,

    તમારા અહીં આજ પગલાં થવાના
    ચમનમાં બધાંને ખબર થઈ ગઈ છે,
    ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ
    ફૂલોની ય નીચી નજર થઈ ગઈ છે.

    – ગની દહીંવાલા

  2. 200 પોસ્ટ બદલ હાર્દિક અભિનંદન અને ખૂબ શુભેચ્છાઓ…

  3. 200મી પોસ્ટ બદલ અભિનંદન.

  4. Gamyu..dhyanpurvat vanchi vichari…

  5. TAMRA AHI PAGLA THAVA NA TA MARI GAMTI GAZAL CHA.TAMA PAN MANHER UDASH NA AVAJ MA TO KHUB SWEET LAGA CHA.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: