Posted by: malji | જુલાઇ 14, 2009

ગુજરાતી શાયરી ભાગ-૧૧

ડંખે છે દિલ ને કેવી એક અક્ષર કહ્યા વિના,
રહી જાય છે જે વાત સમય પર કહ્યા વિના.

-મરીઝ

 

જ્યાં સુધી નહોતા તમે, ખુદ ઝાંઝવાં તરસ્યા હતાં,
વાદળો પણ તમને જોઇને પછી વરસ્યાં હતાં.

 

-બેફામ

 

પથ્થરો ફાડીને ઝરણાં નીકળતાં થઇ ગયાં,
તમને જોયા બાદ પર્વત પણ પીગળતા થઇ ગયા.

 

-બેફામ

 

હતા એય દિવસો હતી એય રાતો,
અમે યાદ કરીશું અને રોયા કરીશું,
ઉઘાડી નજર સામે જે કૈં નથી એ,
અમે આંખ મીંચીને જોયા કરીશું.

 

-શેખાદમ આબુવાલા

તમે એક વાર જેને રાત દઇ જાઓ છો જીવનમાં,
દિવસ મળતો નથી એને સૂરજ ની રોશની માં.

 

-બેફામ

 

Advertisements

Responses

  1. આનંદ થયો… ગાડી સરસ ચાલી રહી છે…

  2. dear malji please tell me what to do on wordpress.com blog so that it appears in gujarati?

  3. shrsh cha badha saro.

  4. તમે એક વાર જેને રાત દઇ જાઓ છો જીવનમાં,
    દિવસ મળતો નથી એને સૂરજ ની રોશની માં.

    wah..wah..

    Sapana

  5. ખુબ જ સારું સંકલન.
    આપનો ખજાનો હર હંમેશ મજાનો હોય છે!
    ન માણીએ એને,એ દિવસ સજાનો હોય છે.

  6. Thank you Natvarbhai

  7. dear maljibhai,

    like your all shayaries and gujarati kavitas very much.

    keep it up..

    jankrut

  8. Hi Jankrut..
    Say thanks to the great Poets of gujarati, not to me.
    I hv not written any of this… 🙂
    Thanks
    Malji


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: