Posted by: malji | જુલાઇ 10, 2009

ટ્રાન્સફોરમર્સ -રીવેન્જ ઓફ ધી ફોલન

આજે મારું પ્રિય હોલીવુડ મુવી “ટ્રાન્સફોરમર્સ -રીવેન્જ ઓફ ધી ફોલન” આવી રહ્યું છે,
માટે એના વિશે થોડું લખવાની ઇચ્છા થઇ જે પૂરી કરી રહ્યો છું.

મુખ્યપાત્રો

ઓટોબોટ્સ

ઓપ્ટમસ પ્રાઇમ (ઓટોબોટ્સ નો લીડર)-પીટરબીલ્ટ ટ્રક

બમ્બલબી – શેવર્લે કેમરો ૧૯૭૬ મોડલ ની કાર

જાઝ -પોન્ટીયાક (જનરલ મોટર્સ)

આર્યનહાઇડ – ટોપકીક સી૪૫૦૦-મીડીયમ ડ્યુટી ટ્ર્ક-મેક જી એમ સી

રેટચેટ -હમ્મર એચ -૨

ડીસેપ્ટીકોન

મેગાટ્રોન (ડીસેપ્ટીકોન લીડર)

સ્ટારસ્ક્રિમ (લોકહીડ માર્ટીન એફ-૨૨ રેપટર જેટ)

ફ્રેન્ઝી

બેરીકેડ (સલીન એસ૨૮૧ પોલીસવાન)

બોનક્રશર (બફેલો એચ માઇન)

ડેવેસ્ટ્રેટર (એમ૧ અબ્રેમ્સ ટેન્ક)

બ્લેકઆઉટ (એમએચ-૫૩જે પેવ લો હેલીકોપ્ટર)

આખું મુવી રોબોટ્સ પર આઘારીત છે, કે જે મુખ્યત્વે વ્હીકલ્સ માં થી બનતા હોય છે. જ્યારે
વ્હીકલ્સ માં થી રોબોટ્સ બને છે, તે દ્ર્શ્યો જોવા જેવા છે. જેમણે પહેલું મુવી નથી જોયું તે
નીચે ની સ્ટોરી વાંચી ને મુવી જોવા જઇ શકે છે.

ટ્રાન્સફોરમર્સ-1

આખું મુવી ઓલસ્પાર્ક કે જે એક ક્યુબ છે, તેના પર કેન્દ્રીત છે,

આ ઓલસ્પાર્ક મેળવવા મેગાટ્રોન(ડીસેપ્ટીકોન લીડર), સાયબરટ્રોન

(ટ્રાન્સફોરમર ની દુનિયા) પર હુમલો  કરે છે અને તેનો નાશ કરે છે.

ઓટોબોટ્સ ને ઓલસ્પાર્ક, સાયબરટ્રોન ને ફરી થી બનાવવા માટે,

જોઇતું હોય છે અને આ લડાઇ નો અંત લાવવા માટે, જ્યારે

ડીસેપ્ટીકોનસ્ ને ઓલસ્પાર્ક, ઓટોબોટ્સ ને હરાવવા અને યુનિવર્સ

કબજે કરવા જોયતું હોય છે. મેગાટ્રોન ને ઓલસ્પાર્ક પૃથ્વી પર ક્યાં છે

તેની ખબર પડી જાય છે પણ તે પૃથ્વી પર ઉતરતી વખતે ક્રેશ લેન્ડ

થઇ ને આર્ક્ટીક સર્કલ ના બરફ માં પડે છે અને ત્યાં જ થીજી જાય છે.

૧૮૯૭ માં એક ખોજી દળ ત્યાં થી પસાર થાય છે, અને તેનો કેપ્ટન

આર્ચીબ્લેડ વીટવીકી મેગાટ્રોન ની નેવીગેશન સીસ્ટ્મ ચાલુ કરી દે છે,

અને તેના ચશ્મા પર ઓલસ્પાર્ક નું લોકેશન સ્ટોર થઇ જાય છે. જ્યારે

આર્ચીબ્લેડ વીટવીકી આંધળો અને અસ્થિર મગજ નો બની જાય છે.
 
સેકટર ૭, અમેરીકાની એજ્ન્સી કે જે હાર્બટ હુવર એ ચાલુ કરી હોય છે,

 તેને ઓલસ્પાર્ક કોલોરાડો નદી માં મળે છે અને તેને સંતાળવા તે, હુવર

ડેમ બંધાવે છે.  મેગાટ્રોન ને પણ ત્યાં જ રાખવા માં આવે છે.  આ તો,

પહેલા ની વાત થઇ હાલ માં ડીસેપ્ટીકોન નું આખું ગ્રુપ, પૃથ્વી પર આવે

છે. સ્ટારસ્ક્રિમ ફ્રેન્ઝી, બેરીકેડ , બોનક્રશર , ડેવેસ્ટ્રેટર , બ્લેકઆઉટ  અને

તેઓ અલગ-અલગ વ્હીકલ્સ નું રૂપ ઘારણ કરે છે.

આ દરમ્યાન આર્ચીબ્લેડ વીટવીકી નો પરપોત્ર સેમ વીટવીકી, ઇ-બે

પર તેના દાદા ના ગ્લાસીસ વેચવા મુકે છે. અને તે જ વખતે તે શેવર્લે

કેમરો કાર ખરીદે છે કે જે એક ઓટોબોટ્સ – બમ્બલ બી હોય છે. પછી

બાકી ના ઓટોબોટ્સ પણ આવી જાય છે.

ધીમે ધીમે સેમ ને ખબર પડે છે કે, તેની કાર એક ઓટોબોટ્સ છે, અને

તેમને તેના દાદા ના ચશ્મા જોઇએ છે. સેમ બધા ઓટોબોટ્સ ને લઇ ને

ઘરે પહોચે છે, પણ ત્યાં જ સેક્ટર ૭ ના એજન્ટ્સ તેના ઘરે આવે છે અને

સેમ અને તેની ગર્લફ્રેન્ડ મિકાઈલા ને હુવર ડેમ પર લઇ જાય છે.

હુવર ડેમ પર જ ઓલસ્પાર્ક હોય છે, અને મેગાટ્રોન પણ ત્યાં જ હોય છે.

 બાકી ના બધા ડીસેપ્ટીકોન ત્યાં પહોચી જાય છે માટે સેમ ઓલસ્પાર્ક જે

લઇને બમ્બલબી જોડે ત્યાં થી નીકળી જાય છે. અને પછી ચાલુ થાય છે

ઓટોબોટ્સ અને ડીસેપ્ટીકોન વચ્ચે લડાઇ જે ખરેખર જોવા

જેવી છે. અદ્બભુત કોમ્પ્યુટર ગ્રાફીક્સ અને ટેકનોલોજી જો ઉપયોગ કર્યો છે.

પહેલો પાર્ટ તો, એચબીઓ પર ઘણી વાર આવે છે, તમે ગમે ત્યારે જોઇ શકો છો.

બીજો પાર્ટ આજ ના રોજ આવી રહ્યો છે. જોવાનું ચુકતા નહી.

ભૂલકાઓ ને પણ લઇ ને જજો તેમને પણ મજા આવશે.

આ સાથે થોડા પીક્ચર્સ પણ અપલોડ કરું છું. આશા છે કે તમને ગમશે.

Movie Trailer can be viewed at

www.transformersmovie.com

 

Advertisements

Responses

 1. સરસ ફિલ્મ.

  ગયા વીકેજ અહીં માંચેસ્ટર (જે મારા ટાઉનથી ૧૨ માઇલ દૂર છે)માં IMAX સ્ક્રીન પર જોઇ. 8 story high screen than normal screen. મઝા આવી ગઇ.

  અરવિંદભાઇ પટેલ.

  બૉલ્ટન, યુ.કે.

 2. લગભગ ત્રણેક મહિના પહેલા મારા ભાણિયાએ વર્ડપ્રેસ અને ગુજરાતી બ્લોગની ઓળખાણ કરાવેલી. ત્યારથી અવાર-નવાર તમારા બ્લોગની મુલાકાત લીધી છે પણ ક્યારેય કોઈ ટીપણ્ણી કરી નથી. કારણ એટલું જ કે બ્લોગીંગની અનોખી અને આગવી મઝા માણવા માટે મારે મારો બ્લોગ હોવો જોઈએ એવું મારું માનવું છે. પણ હવે બ્લોગનું માળખું તૈયાર થઈ ગયું છે અને આજે પહેલી પોસ્ટ પણ મૂકી દીધી. આવો અને માણો અને ટીપણ્ણી લેવા-આપવાનો વ્યવહાર શરુ કરીએ:

  દિશા-દર્શન, દશા-વર્ણન July 9, 2009

 3. I have seen the movie. its too good. Arvind bhai you certainly enjoyed more
  as you have seen on IMAX.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: