Posted by: malji | જુલાઇ 7, 2009

મૌન ના પડઘા

લાગણીના વેણ સૌ ઊઘી રહ્યા
મૌનના પડઘા બધે બોલી રહ્યા

થઇ ગયાં સંબંધનાં ખાલી ઘરો
ભીંત પર નકશા ફક્ત બાકી રહ્યા

પ્યાસ એવું ઘર કરી ગઇ આંખમાં
આંસુઓ હરણાં બની દોડી રહ્યા

વેદના મારી ઇશુથી કમ નથી
શબ્દ પણ ખીલા બની વાગી રહ્યા

કોણ ચરણોને હવે રોકી શકે
ક્યાંય ના મંઝિલ છતાં ચાલી રહ્યાં.

-બકુલ રાવલ

 

Advertisements

Responses

  1. સુંદર ગઝલ…

  2. વેદના મારી ઇશુથી કમ નથી
    શબ્દ પણ ખીલા બની વાગી રહ્યા

  3. પ્યાસ એવું ઘર કરી ગઇ આંખમાં
    આંસુઓ હરણાં બની દોડી રહ્યા

    કોણ ચરણોને હવે રોકી શકે
    ક્યાંય ના મંઝિલ છતાં ચાલી રહ્યાં.

    wah khub saras.. tame khub saras gazal shodhi shodhi ne lavo 6o.. keep it up..

  4. Nice gazala!!

    dil par vaagi.

    વેદના મારી ઇશુથી કમ નથી
    શબ્દ પણ ખીલા બની વાગી રહ્યા
    Sapana

  5. બહુ જ સરસ. કદાચ મારી મનની વાત જાણે કહી દીધી !

    વેદના મારી ઇશુથી કમ નથી
    શબ્દ પણ ખીલા બની વાગી રહ્યા

    સ-સ્નેહ
    અરવિંદ્

  6. KHUBAJ SUNDAR GHAZAL PIRSI CHE.

  7. પ્યાસ એવું ઘર કરી ગઇ આંખમાં
    આંસુઓ હરણાં બની દોડી રહ્યા

    ખુબ ખુબ આભાર વિશેષ આંનદ નો રસાસ્વાદ કરાવવા બદલ


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: