Posted by: malji | જૂન 27, 2009

ગુજરાતી શાયરી ભાગ-૧૦

આગવું અસ્તિત્વ મારું તમને હું અર્પણ કરું,
હોય જે વ્યક્તિત્વ મારું તમને હું અર્પણ કરું.

-બેફામ

દીપ જેવાં આ નયન ની રોશની મારી નથી,
ચાંદ જેવાં આ વદનની ચાંદની મારી નથી.

-બેફામ

તમે એકાંત સમજી પાસે આવીને ઊભા છો  પણ
આરીસા માં જો મારો ચહેરો દેખાશે તો શું કરશો?

-સૈફ પાલનપુરી

હાથ શું આવી તારી ગલી,
જિંદગીનો પંથ ટૂંકો થઇ ગયો.

-આદિલ મન્સૂરી

અગર ખંજર જિગર માં છો તમે આ ભોંકનારા,
દુઆ માંગી રહ્યો છું હું સદા હકમાં તમારા.

-પતીલ

Advertisements

Responses

  1. સુંદર સંકલન…

    હાથ શું આવી તારી ગલી,
    જિંદગીનો પંથ ટૂંકો થઇ ગયો.

    -અહીં ટાઈપ કરવામાં ભૂલ થઈ લાગે છે. છંદ તૂટે છે… હાથ શું આવી ગઈ તારી ગલી – એમ હશે?

  2. વિવેક ભાઇ
    આમ જ લખેલ છે, ટાઇપ કરવા માં કોઇ ભૂલ થઇ નથી

  3. Nice collection.

    Sapana


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: