Posted by: malji | જૂન 20, 2009

કેમ છો ?

                                   કેમ છો? સારું ?
દર્પણ માં જોયેલા ચહેરાને રોજ રોજ
આમ જ પૂછવાનું કામ મારું છે ?
                                 કેમ છો? સારું છે?

અંકિત પગલાંની છાપ દેખાતી હોય
અને મારગ નું નામ ? તો કહે; કાંઇ નહીં
દૂણાતી લાગણીના દરવાનો સાત
અને દરવાજે કામ ? તો કહેઃ કાંઇ નહીં
દરિયો ઉલેચવાને આવ્યાં પારેવડાં
ને કાંઠે પૂછે કે પાણી ખારું છે ?
                                     કેમ છો? સારું છે?

પાણીમાં જુઓ તો દર્પણ દેખાય
અને દર્પણ માં જુઓ તો કાંઇ નહીં
‘કોઇ નહીં’ કહેતામાં ઝરમર વરસાદ
અને ઝરમરમાં જુઓ તો કાંઇ નહી;
કરમાતાં ફૂલ જેમ ખરતાં બે આંસુ ઓ
ને આંખો પૂછે કે પાણી તારું છે ?
                               કેમ છો? સારું છે?

– ચીનુ મોદી

Advertisements

Responses

 1. vah.. maja padi gai…

  Lata Hirani

 2. karmat phul jem kharta be aansu o
  ne aankho puchhe ke pani taaru chhe ?
  KEM CHHE ? SAARU CHHE ?

  BAHUJ PASAND AAVI.

 3. KAM CHO ?????????????? KATLU BADHU TAMA PUCHAY CHA MAJA AVI .

 4. really ekdum superb !!

  Koi words nathi comment karva mate to thoda ma ganu samji lejo !!


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: