Posted by: malji | જૂન 14, 2009

ડાધ

કાળા ન્હોર
અને
તીક્ષ્ણ ચાંચ વડે
મને ચૂંથે છે સભાનતા.
કોઠે પડેલું
ઉપેક્ષાનું જળ
ગટ્ ગટ્
પેટ માં
ધુબાક દઇ એવું વાગે કે
મારી હયાતીનો જીર્ણશીર્ણ પડદો
હલી ઊઠે સળંગ.
હિલ્લોળાવા માંડે
અમાનવીય વ્યવહાર ના ભારે રોલર નીચે
ચગદાઇ ગયેલ
મારા દારૂણ ઇતિહાસનો વિકૃત ચહેરો.
ચેતના પર અંકિત
એ ડાધ
હું જેમ ભૂંસવા મથું
એમ એમ
મંજાઇ ને
વધુ ઝગારા મારી ઊઠે!

મધુકાન્ત કલ્પિત

 

Advertisements

Responses

  1. KHUB SHARSH CHA.

  2. e-daagh
    hun jem bhusanwa mathu em em manjai ne
    wadhu jagara maari uthe…
    KHUBAJ SARARS ….


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: