Posted by: malji | જૂન 10, 2009

ઉભો છું

મને ખુદને જ મળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું,
ને વરસાદે પલળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું.

 હતો જે આપણો સંબંધ એના પણ ભગ્ન અવશેષો,
શિશુ માફક ચગળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું.

ચણાયા કાકલૂદી પર થરકતી જયોતના કિસ્સા,
દીવાની જેમ બળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું.

તને આગળ ને આગળ હું સતત જોયા કરું અથવા,
પ્રયાસો માં કથળતો હું હજી ત્યાં જ ઊભો છું.

નગર ના માણસો જે એ બધા છે મીણ નાં પૂતળાં,
અને એમાં પીગળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું.

-શોભિત દેસાઇ

 

Advertisements

Responses

 1. Nice one
  sapana

 2. Sir,
  Great work.congretulations.

  ઉર્મિઓ મારી જ્યારે તારી લગોલગ હોય છે,
  હ્રદય પહેલેથી જ ત્યાં તો,છલોછલ હોય છે.
  અહીં ઢગ રેતી નો ને ત્યાં,સાગર હિલ્લોળે છે.
  હશે,આમેય ક્યાં સાગર ને રણ અડોઅડ હોય છે.
  માર્કંડ દવે.

 3. khub shrsh cha.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: