Posted by: malji | મે 15, 2009

ગુજરાતી શાયરી ભાગ-૩

ઉદાસી આ સૂરજ ની આંખે ચઢી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચડી છે.

-ભગવતીકુમાર શર્મા

પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર,
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની.

-કલાપી

હવે પલક થી કદી આંસુઓ નહીં ટપકે,
કરે છે મૌન હવે દિલની દાસ્તાન તમામ.

-શૂન્ય પાલનપુરી

મિલન ના કોલ વિના રાહ એની જોવી,
એ મશ્કરી છે મહોબ્બત ની, ઇંતેજારી નથી.

-મરીઝ

હોય ના કાંઇ ખુલાસા
પ્રેમ છે મૌનની ભાષા.

-દિલીપ પરીખ

આ શું કે આખા દિલ માં તમારું જ દર્દ હો,
થોડી જગા કરો કે જગનો ય ગમ રહે.

-મરીઝ

Advertisements

Responses

  1. kyarek aavu vanchya pachhi thay ke aapni samruddhi aa navi pedhi ne nahi samjay !!

    Hats off to all the poets !! keep it up !!

  2. V.V.NICE.

  3. fari fari ne vancho toy pyari lage evi gazalo

    Lata H

  4. Hi,

    tamari pase khazano che te ni chavi kya che?

    khub saral shabd……….. pan romanchit kare

    Canada ma India lage che.library javano time

    malto nathi pan tamari rachit rachna ghare

    betha vacha male che.

    everytime everyday avu pirsta raho.

    Thanks

  5. મિલનના કોલ વિના રાહ એની ((ના)) જોવી
    એ મશ્કરી છે મહોબ્બત ની, ઇંતેજારી નથી.

    મારી પાસે પાસે જે પુસ્તક છે , એમાં :
    ઉલ મિસરામાં “ના જોવી ” છે
    અને સાની મિસરામાં “ઈન્તિઝાર” શબ્દ છે


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: