Posted by: malji | મે 12, 2009

ટોપ-૧૦ નામ -યુએસ

અમેરીકા માં Social Security Administration એ ૨૦૦૮ માં સૌથી વધુ વપરાયેલા નામો ની
યાદી બહાર પાડી છે.

બાબો હોય તો

1. Jacob

2. Michael

3. Ethan

4. Joshua

5. Daniel

6. Alexander

7. Anthony

8. William

9. Christopher

10. Matthew

બેબી હોય તો

1. Emma

2. Isabella

3. Emily

4. Madison

5. Ava

6. Olivia

7. Sophia

8. Abigail

9. Elizabeth

10. Chloe

Note: Rank 1 is the most popular, rank 2 is the next

most popular, and so forth.

મને આ વાંચ્યા પછી ઇચ્છા થઇ જાણવાની કે

ભારત માં આવી કોઇ યાદી બહાર પડત તો ટોપ ૧૦ માં ક્યાં નામ આવત ? તમારા જવાબો કમેન્ટ માં આપી શકો છો.

Advertisements

Responses

 1. છોકરો હોય તો – સુરેશ, મહેશ, દિનેશ, રમેશ, *ૈશ વાળા નામો..
  છોકરી હોય તો – કવિતા, સવિતા, રમીલા (જૂનાં), પૂજા, ક્રિશા (નવાં)

  બાય ધ વે, બાબો નામનો કોઇ શબ્દ જ નથી, બેબી બોય કહેવાય!

 2. કાર્તિકભાઇ આપણે ત્યાં તો ઘરનાં વડીલ નર્સ ને પૂછે છે તો, નર્સ બાબો આવ્યો કે બેબી આવી એમ જ કહે છે….

 3. મારા મતે male names ટૂંકાવી શકાય તેના આધારે પણ પસ6દગી પામે છે
  1. Jacob JACK
  2. Michael MIKE
  3. Ethan ???
  4. Joshua JOSH
  5. Daniel DAN
  6. Alexander ALEX
  7. Anthony TONY
  8. William BILL
  9. Christopher CHRIS
  10. Matthew MATT

 4. Vimal,

  nice, keep continue !!
  do write something interesting instead of poems

 5. APNE TYA HAVE TO KAHVATA MORDEN THE GAYA MABAPO BLOVA MA PAN TAF PADA TAVA NAME RAKVA LAGYA CHA ATLE GHIVAKHT ARTH NA ANRTH TE JATA HOY CHA. HOY NAME JUDU ANE LOKO BOLAVE JUDA NAME THE.

 6. આપણે ત્યાં તો બે નામ આગળ આવે “બાબો” અને “બેબી”.
  પછી ભલે બાબો બાવન વરસનો હોય ને બેબી બેતાલીસની !

 7. babo hoy to rahul,ajay,rakesh,ramesh,sunil,dinesh
  babi hoy to priyanka,preeya,seema,jwala, etc,

  kai nahi pan have to nurse j bole che guddo ke guddi

 8. i think in india for baby boy- ramesh & baby girl- Neha or neeta can come in most popular list

 9. નામની બાબતમાં આખા દેશની વાત કરીએ તો ફરી એવિવિધતામાં એકતાની વાત કરવી પડે. નામ પાડવાની બાબતમાં કેટ કેટલા પરિબળો ભાગ ભજવે છે! રાશીઓ… ફોઈઓ… મમ્મી-પપ્પા… સિરિઅલો… ફિલ્મો… અમેરિકા…પ્રદેશ…ધર્મ… ફેશન.. નવીનતા… પૌરાણિક પાત્રો…
  ગુજરાતની વાત કરીએ તો રાવજીભાઈ…ચુનીભાઈ… ઘનશ્યામભાઈ … રસીકભાઈ વગેરેની પેઢી હજી અડીખમ છે. પછી રમેશ…રાજેશ… અમિત…રવિ… હજી જોરમાં છે. પછીના સચીન…રિતિક વગેરે પણ બોર્ડની પરિક્ષાની તૈયારીમાં છે. ને નવો ફાલ તો રહી ગયો! ને મહિલામંડળ પણ રહી ગયું!
  એ મલજીભાઈ.. ભાઈસાબ, આનાં કરતાં સર્વે કરાવી નાખો. કાંઈક તો હાથમાં આવશે!!!

 10. અમેરીકાનીજ વાત કરીએ તો ટોપ ટેન અટકની પણ યાદી બનાવી શકાય. મેં આ યાદી ક્યાંક વરસો પહેલા વાંચેલી અને તેની ફક્ત બેજ ઍન્ટ્રી યાદ છે. પહેલી છે સ્મિથ (smith) (with most used name as Jack Smith). પણ રસપ્રદ ઍન્ટ્રી નવમી છે. અનુમાન લગાડી શકો છો કઇ હશે તે?

  જવાબ છે પટેલ !

 11. aapda india na pan top ten lakho to maza aave…

 12. ખરેખર, આ સર્વે કરવા જેવો છે!
  મને ખ્યાલ છે ત્યાં સુધી અમેરિકામાં દેશના અલગ અલગ પ્રાન્તમાંની શાળાઓના વિદ્યાર્થીઓનાં નામ તેમની જન્મતારીખ પ્રમાણે એક્ઠાં કરી આવાં લિસ્ટ બને છે અને આ રીતે કયા વરસમાં કયું નામ સૌથી વધુ લોકપ્રિય હતું, તેનો ખ્યાલ આવે છે. શિક્શણ ક્શેત્રમાં કાર્યરત ભાઈબહેનો આ કામ ઉઠાવી શકે!

 13. આપની અને કાર્તિક ભાઇ બંન્ને ની વાત સાચી છે, આપણે આ બાબો શબ્દ ઉપજાવી કાઢ્યો છે, હકિકતે તો baby boy અને baby girl એમ જ કહેવાય છે.
  મારા હિસાબે જો આવી યાદી બહાર પાડવામાં આવે તો દરેક રાજ્ય માટેની યાદી અલગ હોય કારણ કે બંગાળ , મહારાષ્ટ્ર કે પછી કર્ણાટક કે તામિલનાડુ વિષે વિચારીએ તો ટોપટેન યાદી કદાચ સાચી ના બને.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: