Posted by: malji | મે 8, 2009

પ્રેમ એટલે

ચાંદ છો તો ચાંદની ની રાત પણ કરતાં રહો,
ફૂલ છો તો ખુશ્બુની સોગાત પણ કરતાં રહો,
દાન કરતાં હોય છે એને ખુદા દે છે વધુ,
ખૂબસૂરતી ની જરા ખેરાત પણ કરતાં રહો.

-બેફામ

આંખો ભરીને બેઠી છે દરબાર દર્દ નો,
દિલ માં કોઇ ની યાદનો રાજ્યાભિષેક છે.

-શૂન્ય પાલનપુરી

આંસુઓનું આંખ માં ઝુલી જવું,
કેટલું વસમું તને ભૂલી જવું.

-શેખાદમ આબુવાલા

ભલે એ ના થયાં મારાં, ભલા સ્નેહ શું કમ છે?
ઘડીભર સાથે બેસી વાત બે પ્યારી કરી લીધી.

-ઘાયલ

માશૂકો ના ગાલની લાલી મહીં લાલી, અને
જયાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં નિશાની આપની.

-કલાપી

 

Advertisements

Responses

 1. all five shaiyri is excellent. supurbe. give full gazal.

 2. Hai,
  this are really such a nice lines in our mother language and i proud to be it……………………..

 3. good, excellent, shu kalapi ni vadh gazals/ kavyo sambhadva/vanchva madi shake??? specially jya jya najar mari thare yadi bhari tya aapni….

 4. khub sundar rachna…thanks ….

 5. all five shayari ane rachnar guj bhashana diggajjo

  namskar !!!!!!

 6. vaha
  આંખો ભરીને બેઠી છે દરબાર દર્દ નો,
  દિલ માં કોઇ ની યાદનો રાજ્યાભિષેક છે
  kharekhar lajavab

 7. ભલે એ ના થયાં મારાં, ભલા સ્નેહ શું કમ છે?
  ઘડીભર સાથે બેસી વાત બે પ્યારી કરી લીધી.
  -ઘાયલ
  very nice

 8. આશ્ચર્યની વાત છે આ ચાર શાયરી ચંદ્રકાંત પટેલે પણ પોતાના બ્લોગ પર તે જ દિવસે મૂકી છે!

 9. Chandrakant Bhai has started a new blog so, he has copied the same from my blog…

 10. kub shrsh callsion cha am to a char sayro vat karva mata hu khub nani chu.thnx.

 11. parm ptra

 12. wah..!!! bahuj saras collection che, maja aavi gai

 13. gamyu khub gamyu
  મારુ ૧૨ science નુ પરીણામ

  http://www.dalwalajitesh.wordpress.com

  chalo ek clik mara blog par

 14. shu kahu?

  shabdo nathi malta

 15. wah vimal bhai dil ni vat kai didhi wah maja avi gai ne by d way avi shayri mokalta rejo to pream karnar ne pen hoof madti re…..

 16. its really too good, and touch my heart

 17. Very good Gazals.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: