Posted by: malji | એપ્રિલ 28, 2009

મોદી કે અડવાણી

મિત્રો, ચૂંટણી નજીક આવી રહી છે. કાલે ન્યુઝ માં
આજતક પર ચર્ચા ચાલતી હતી કે, ભાજપ માં મોદી
નું કદ મોટું કે અડવાણી નું ? બોલનારા ધણું બધું
બોલ્યા જેમ કે સુષ્મા સ્વરાજે કીધું કે બાપ (અડવાણી) જીવતો હોય
તો દીકરા(મોદી) ને પાઘડી ના પહેરાવાય વગેરે વગેરે….

 આપણે (હું તો ખરો જ લોકો નું ખબર નહી) તો એવું જ ઇચ્છીએ કે નરેન્દ્ર
મોદી પ્રધાનમંત્રી બને. આમેય, અડવાણી ૮૬ વર્ષ ના થયા.
એમને કે બેસો ને હવે શું કામ છે તમારે આ ઉંમર માં પ્રધાનમંત્રી
થઇ ને.

ભાજપ ના નેતા ઓ જ નરેન્દ્રમોદી ને આગળ કરી રહ્યા છે. જેમકે,
અરુણ શૌરી એ કહ્યું કે, અગલા પીએમ ગુજરાત સે હોગા !…
અત્યાર ના પી એમ જ કેમ નહી…
અરુણ જેટલી તેમજ બીજેપી ના પ્રવક્તા નું પણ કંઇ એમ જ કહેવું
છે. બરાબર છે, આપણે પણ એવું જ વિચારી એ છે.

આ સાથે ભારતીયો એ ગર્વ લેવા જેવો વિડિયો બીડેલ છે. એકવાર જોજો.

વોટ કરજો… તમારા અધિકાર નો ઉપયોગ કરજો….

Advertisements

Responses

  1. રાજકારણને બાજુ રાખી વાત કરીએ તો મોદીસાહેબ વડાપ્રધાન માટે યોગ્ય નથી.
    એઓ સરમુખ્યતાર વધારે લાગે! એમણે એમને આયનામાં જોવા જોઈએ. ગોધરાકાંડ પછી થયેલ રમખાણોમાં એઓ બેશક સંડોવાયેલ છે. સીધી કે આડકતરી રીતે. સુરતની રેલ એક માનવસર્જિત મહા મુર્ખામી હતી.ત્યારે ય એમણે કે એમના મંત્રીનો કોઈ દોષ ન જોયો. ટાટાની નેનો ગુજરાત લાવવામાં રાજ્યસરકારે(વાંચો મોદીએ) કાંડા કાપી આપ્યા છે અને ટાટા માટે લાલ જાજમ પાથરી ગજા ઉપરનો ફાયદો નેનો લોંચ થાય એ પહેલા કરાવી દીધો અને રાજ્યને ખોટના ખાડામાં ઉતાર્યું. એ કોઈને ન નજરે આવ્યું! એમણે કહેવાતા એનકાઉન્ટર દ્વારા કેટલાયને પતાવી દીધા!!ભલે એઓ ગુન્હેગાર હતા પણ ન્યાયતંત્ર જેવું દેશમાં ખરું કે નહિં? નર્મદાની નહેરમાં ગાબડાતો મોદીના રાજમાં પડ્યા!અને બે મોસમ રેલ આવી.આવા તો કેટલાય કારસ્તાનો મોદીસાહેબને નામે છે.
    મોદી પ્રચાર કરવામાં પાવરધા.મોદીનો ફોટો નિરોધના પેકેટ પર પણ. અમેરિકાએ વિઝા ન આપ્યા તો મોદીએ જાણે મોટી મહેર મારી. કંઈક તો કારણ હશે ને? દેશમાં ધર્મનિરપેક્ષતા ને ખ્યાલમાં લઈને પણ મોદીની કલ્પના વડાપ્રધાન તરીકે ન કરી શકાય. અને એ ન આવે એ જ સારું છે.

  2. i always think, while they condemn narendra modi for godhara kand, why do they forget that those people who were killed in train were absolutely innocent. what was their fault that they were killed? why only narendra modi is answerable? and not those who msaterminded that killing. why do they forget those riots of ahmedabad (during 80’s) where lots of hindus were killed. why their judgements are one sided?

  3. The Anti-Modi-s are not able to read what is written on the walls. These Anti-Modi-s talk loose with out any material. They are all political and hungry of power like Indira Gandhi. All anti-Modi-s are devoted to her.
    Narendra Modi has wisdom, vision, will, determination and morel. He is learned and poet too. He is an elected leader. Congress and all Anti-Modi-s put together try hard to let him down by every means. But these Anti-Modi-s are failed every time.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: