Posted by: malji | એપ્રિલ 27, 2009

સ્વતંત્રતા સ્ત્રીની

ઇન્ટેન્સિવકેર માં ઓક્સિજન પર રાખેલી જોઇ તને
ખબર ન્હોતી કે તારું ભવિષ્ય શું હશે?
પણ હોસ્પિટલ ની પથારી છોડી તું ડગ માંડતા શીખી ખરી
અને હું હર્ષધેલી થઇ તારા વિજય ને જોઇ રહી.
મારે તો ચિતરવી હતી, તારા એ હિંમતભર્યા પગલાંની લિપિને,
પણ ખબર ના પડી હું એને કઇ રીતે ચીતરી બતાવું ?
યાદ છે? તું નાની હતી ત્યારે કેવી જોયા કરતી હતી
ઘાસ ની ટોચ પર ચઢતી કીડીઓને?
અને હંમેશા જાણે ઉડતી રહેતી, ઉંચા આકાશે, સારસી સમી
તું તો પ્રયત્ન કરતી રહી સદા, ઉર્મિશીલતા ના દોર
પર ચઢી પતંગશી ઉંચે ઉડવાનો.
પણ અરે! તને ક્યાં ખબર છે કે નીચે નિયતિ પ્રયત્ન
કરી રહી છે એ દોર ને નીચે ખેંચવાનો?
અને હું ઉદાસ દ્ષ્ટિ એ જોયા કરું છું તારા એ
આભાસી અજવાસને

–મૃદૃલા દેસાઇ

Advertisements

Responses

  1. One word only for your site……
    “Ever Refreshing !!!”

  2. Thank You Sir…

  3. proud to be a parent of a lovely daughter

  4. સ્વતંત્રતા સ્ત્રીની….
    ઘાસ ની ટોચ પર ચઢતી કીડીઓ ???!!

    excellent…..!!

  5. very touching.

  6. Very nice and touchy…I can say very true…I like the below lines..thanks for this.

    તું તો પ્રયત્ન કરતી રહી સદા, ઉર્મિશીલતા ના દોર
    પર ચઢી પતંગશી ઉંચે ઉડવાનો.
    પણ અરે! તને ક્યાં ખબર છે કે નીચે નિયતિ પ્રયત્ન
    કરી રહી છે એ દોર ને નીચે ખેંચવાનો?
    અને હું ઉદાસ દ્ષ્ટિ એ જોયા કરું છું તારા એ
    આભાસી અજવાસને

  7. VERY NICE AND TOUCHYIN HEART.THNX SIR.

  8. ખુબ જ સરસ.

  9. it s very nice all the women will proud on you sir

  10. sunder vanchva jevi vicharva jevi kavita…


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: