Posted by: malji | એપ્રિલ 25, 2009

ગઝલ

પક્ષી એ મીણ નું ને મેં મૂક્યું’તું આંચ માં,
ઊડી ગયું સૂરજ ને ઉપાડી ને ચાંચ માં !

શોધે છે કોઇ મુજને એ જાણ્યું છે ત્યારથી,
નીકળી પડું છું હું જ હવે મારી જાંચમાં.

એની નજર માં જ્યાર થી આવ્યો છું ત્યારથી,
ચર્ચાતો થૈ ગયો છું હું બે-ચાર-પાંચ માં.

હું આ ગઝલને કાફિયો ચૂકવી શક્યો નહીં,
બદલામાં એને લૈ લીધો આ શેર ટાંચ માં.

તરત જ શમોલ તોડીને નીકળી જશે બળદ
ગાડું ખલીલ! ખાબકી પડશે જો ઘાંચ માં.

-ખલીલ ધનતેજવી

 

Advertisements

Responses

  1. મસ્ત ગઝલ…

  2. SHARSH CHA.

  3. મત્લા અને મક્તા બન્ને મજાના છે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: