Posted by: malji | એપ્રિલ 21, 2009

ગુજરાતી શાયરી

૧. ના નીકળ્યું આંખમાંથી આંસું
             વ્યથા એ લાજ રાખી
     દવાની ગઇ અસર છતાં,
        દુઆ એ લાજ રાખી.

         (કૈલાશ પંડિત)

 

 

૨. ધણા વર્ષો બાદ મળ્યા નો પુરાવો છે કે
     જે મહેંદી હતી હાથોમાં તે જણાય છે કેશોમાં.

 

૩. કોરા કાગળ જેવા હળવા થવાનું સહેલું નથી,
   કારણ કે જીવન માં “કોરા” રહેવાનું સહેલું નથી.

૪. આખરી રસ્તો બની ને મળ મને,
   એક છે આધાર તારો કળ મને
     ઓળખી લે તું સમય ની ચાલને,
   આપ તારી જીદગી પળ પળ મને.

૫. આમ જ નિભાવે પ્રેમ ને એવા પણ હોય છે
     એવું નથી કે વચન હોવું જોઇએ.

૬. ગઇકાલે જે જોયું સ્વપ્ન હતું
         આજે ચોમેર બધું ધુંધળુ ભાસે છે
    સમંદર ની લહેરો ની જેમ ફંગોળાતા
         આપણી વચ્ચેના સંબંધો
    મીઠા ની જેમ ઓગળતા લાગે છે.

૭. મને ઘણાય તમારો સંબંધ પૂછે છે,
   તમારી પણ કદી આવી દશા કરે કોઇ.
   (જવાહર બક્ષી)

૮. જત જણાવાનું તને કહે છે,
   અજબ વાતાવરણ
     એક ક્ષણ તું હોય છે,
   ને એક ક્ષણ તારું સ્મરણ.
   (રાજેન્દ્ર શુકલ)

Advertisements

Responses

 1. ના નીકળ્યું આંખમાંથી આંસું
  વફા એ લાજ રાખી
  દવાની ગઇ અસર છતાં,
  દુઆ એ લાજ રાખી.

  આ શાયરી તમને ક્યાંથી મળી સ્પષ્ટતા કરશો? જે પુસ્તકમાંથી તમે વાંચીને પોસ્ટમાં મૂકી તે પુસ્તકના પાનાને સ્કેન કરી મને મોકલશો?

  કારણ આ રચના કૈલાસ પંડિતની છે અને તેના શબ્દો આમ છે:
  ન આવ્યું આંખમાં આંસું, વ્યથાએ લાજ રાખી છે.
  દવાની ગઇ અસર ત્યારે, દુવાએ લાજ રાખી છે.
  – કૈલાસ પંડિત
  આખી રચના માણવા માટે લયસ્તરોની મુલાકાત લો.

  મૂળ રચનાને વિકૃત કરીને મૂકવી નકલ કરવા જેટલો અને પોતાના નામે ચડાવવા જેટલો જ ગંભીર ગુનો છે.

 2. સાતમી રચના વાંચવા તેમજ આશિત દેસાઈના સ્વરમાં સાંભળવા માટે રણકારની મુલાકાત લો.

 3. ધન્યવાદ, વિનયભાઇ
  આ બધી રચના ઓ , મારી ધર્મપત્ની એ
  અમે જ્યારે પ્રેમ હતા ત્યારે લખી હતી. કોણે લખી
  હતી તેમાં નહોતું લખ્યું. જેમાં લેખક નું નામ
  લખ્યું હતું તેમાં મે નીચે ઊલ્લેખ કર્યો છે.

  તમારો આભાર કે તમે જણાવ્યું કે, કોણે લખી છે.
  બાકી વિકૃત કરવા વિશે. એટલું જ કે, મને તો
  કવિતા લખતા જ નથી આવડતું માટે, ચિંતા ન
  કરશો.

  જય શ્રી કૃષ્ણ

 4. aa badhi rachana to juwani ma prem karta hata
  teni yaad taji thai gai…..parantu 8 mi kadi khubaj asar kari gai,,,,

 5. BHDHI RACHNA O KHUB SHARSH. TANI GHNI MANE MARA HUBSEND KHLI HATI PHLE AJ PAN TANE MODHA CHA. THNX VACHANI ANE ANUBHAVANI KHUB MAJ AVI.

 6. પ્રેમ કરવાની કોઈ ઉમર ના હોય!!

  પ્રેમ ન જુએ કદી કોઈ સમય
  ન જુએ એ કોઈની ય વય..
  પ્રેમીઓને ન હોય કોઈ ભય..
  એને જ તો કહે લોકો પ્રણય..

 7. હા એમતો આ કડી
  ધણા વર્ષો બાદ મળ્યા નો પુરાવો છે કે, જે મહેંદી હતી હાથોમાં તે જણાય છે કેશોમાં.
  મને આ રીતે યાદ છે
  ઘણા વરસો પછી આવ્યા છો એનો એ પુરાવો છે, જે મહેંદી હાથ અને પગ પર હતી તે કેશ પર લાગી. -‘મરીઝ’

  હા, લેખકે commentમાં કરેલી સ્પ્ષ્ટતા postમાં કરી લેવી જોઈતી હતી!

 8. bus aej sabandh chhupave chhe.koi aam kahe chhe koi tem kahe chhe kahe mane heran kare chhe.

 9. kanta othi thai jashe pyar nahoti khabar mane,
  fulo no pan thai jashe bhar nahoti khabar mane,
  lyo, chalyo have aam j kafan ma vitlaine –
  fakt aansuo no thai jashe vahevar nahoti khabar mane.

 10. su fariad karu tamne,fari fari tame yad avoso tej mari fariad chhe.

  mahobat karnarna koi thekana nathi hota, male se sacha dil ni lahan ekane,badha zer pinara shanker nathi hota.

 11. nice one …


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: