Posted by: malji | એપ્રિલ 17, 2009

ખોલી નાખ

સ્હેજ હડસેલી ઠેલી ખોલી નાખ
બંધ જીવતર ની ડેલી ખોલી નાખ

બંધ મુઠ્ઠીની છે સમસ્યા સહુ
તારી મુઠ્ઠી તું વ્હેલી ખોલી નાખ

શ્વાસને સાવ છુટ્ટા મેલી દે!
તું હવાની હવેલી ખોલી નાખ

બારની તડથી આવે મ્હેક હવે
ક્યાંક મ્હેકે ચમેલી ખોલી નાખ

બીજમાંથી સીધી પૂનમ દઇ દે!
સ્હેજ પાંપણ નમેલી ખોલી નાખ

આ ગઝલ આપણા જીવન-તાંદુલ
પોટલી શરમ મેલી ખોલી નાખ

બાર વાસ્યું છે અમથું અડકાડી
સ્હેજ હડસેલી ઠેલી ખોલી નાખ

-મનોજ ખંડેરિયા

Advertisements

Responses

  1. MA MANOJ KHANDRIYA GHIVKHT VACHAL CHA. PAN AA KAVITA MA NATOTI VACHI THANX TO POST. KHUB SHARSH CHA.

  2. બંધ મુઠ્ઠીની છે સમસ્યા સહુ
    તારી મુઠ્ઠી તું વ્હેલી ખોલી નાખ
    ખુબ જ સરસ…

  3. મનોજ ખંડેરિયા ની ખુબ સરસ રચના. આભાર.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: