Posted by: malji | એપ્રિલ 16, 2009

કાગળ

નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ
ઝળઝળિયાં ની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ

સુખ ની ઘટના લખું તમોને
ત્યાં દુઃખ કલમ ને રોકે
દુઃખ ની ઘટના લખવા જાઉં
ત્યાં હૈયું હાથ ને રોકે

છેકાછેકી કરતાં કરતાં  પૂરો થઇ ગયો કાગળ
નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ

અમે તમારાં અરમાનો ને
ઉમંગ થી શણગાર્યા
અમે તમારાં સપનાં ઓ ને
અંઘારે અજવાળ્યાં

તોય તમારી ઇચ્છા મુજથી દોડે આગળ આગળ
ઝળઝળિયાં ની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ

-મેધબિંદુ

Advertisements

Responses

  1. a re yaar khub j maja aavi gai………..very nice….

    સુખ ની ઘટના લખું તમોને
    ત્યાં દુઃખ કલમ ને રોકે
    દુઃખ ની ઘટના લખવા જાઉં
    ત્યાં હૈયું હાથ ને રોકે…wah wah………

  2. Best poem read in recent past. Tooooo Gooooood.

  3. નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ
    ઝળઝળિયાં ની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ

    aa pankti par vari jau

    Lata Hirani

  4. V GOOD POEM. AND U CAN’T MIED. SOME PAST IS REMBER AND U FORGAT PRESNT ALL SO. SO GOOD.

  5. સુંદર..

  6. ખુબજ સરસ લખેલ છે. લાગણીઓની આ ઝળઝળિયાના ઝાંખપ સાથેની રજૂઆત ખુબજ હ્દય સ્પર્શી છે.

    regards,
    anayas

    http://www.herbu1.wordpress.com

  7. ખુબજ સરસ લખેલ છે. લાગણીઓની આ ઝળઝળિયાના ઝાંખપ સાથેની રજૂઆત ખુબજ હ્દય સ્પર્શી છે.

    regards,
    anayas

  8. i show your mail on net i liked very much.

  9. Heart touch GAZAL…..

    Too Too Too Good.

    jankrut

  10. hello sir,
    dil ne touch kari jai avi sunder vaat tame khub saras rite dil ne jankrut kari
    thankx
    plz touch by mail sir i hope


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: