Posted by: malji | એપ્રિલ 10, 2009

રેતી નો જન્મ

પવન ક્યાર નો નાળિયેરી ની કરવત લઇ
વહેર્યા કરે છે સમય ને
રેતી થઈ વિસ્તરતો સમય
દરિયાને ગ્રસવા નાં સમણાં જોતો
શેકાયા કરે છે સૂરજ ના તાપ માં.

સાંજે દરિયાકિનારે ફરવા નીકળેલ હું
અંજાઇ જાઉં છું રેતીમાંથી નીકળતાં
કિરણો જોઇ ને.

કયા કણોમાં સોનું છે
તે જોવા મુઠ્ઠી ભરું છું
ને મારી આંખોમાં ઊતરી પડે છે
અંઘકાર.

મારાં નિષ્ફળ પગલાંઓને
ધોઇ નાખે છે સમુદ્ર.

પવન હજીય વહેર્યા કરે છે
નાળિયેરીની કરવત વડે સમયને
ને જન્મ્યા કરે છે તે રેતકણો.

-સુધીર દેસાઇ

Advertisements

Responses

  1. Thanks for such in depth poetry.This is a treasure of culture for me b coz for my kind of young chaps sometimes it becomes difficult to grasp the in depth meaning of poetry, and this helps us in enriching our gujarati knowledge. Please post more in vododara section about vaodara and events.

  2. pavan retkano ne janmave chhe e kalpana bahu gami..

    Lata Hirani

  3. अच्छी ब्लॉग हे / आप की लेखनी पड़कर बहुत खुश हुवा / आप गुजराती मे टाइप करने केलिए कौनसी टाइपिंग टूल यूज़ करते हे ?

    रीसेंट्ली मैने यूज़र फ्रेंड्ली इंडियन लॅंग्वेज टाइपिंग टूल केलिए सर्च कर रहा ता, तो मूज़े मिला… ” क्विलपॅड “… आप भी ‘क्विलपॅड’ http://www.quillpad.in को यूज़ करते हे क्या…?


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: