Posted by: malji | એપ્રિલ 9, 2009

શ્રી રોકડનાથ હનુમાનજી

Pictures Taken Date:09.09.09

શ્રી રોકડનાથ હનુમાનજી

સંસ્કારી નગરી વડોદરા માં, નવાબજાર કોટ વિસ્તાર માં શ્રી રોકડનાથ હનુમાનજી નું મંદિર
આવેલું છે. તેનો મહિમા જાણવા જેવો છે. લગભગ ૫૦૦ વર્ષ પહેલા આ હનુમાનજી ની મૂર્તિ સ્વ્યંભુ પ્રકટ થઇ હતી. અને આ આખા વિશ્વ માં એક જ મૂર્તિ છે કે જેમાં હજુમાનજી તેમજ તેમના
પુત્ર મકરધ્વજ સાથે છે. કહેવાય છે કે, રોકડનાથદાદા રોકડુ ફળ આપે છે અને તમારા બધા કામ
પૂરા કરે છે.

જય શ્રી રોકડનાથ દાદા ની જય હો..

Advertisements

Responses

  1. jay hanuman gyan gun sagar jay kapisur shree log ujagar ramdut atuliit bali dhama anjali putra pavan sut nama ……….jay hanumki….

  2. JAI RAMJIKI , JAI BAJRANG BALI
    AAJ PRBHUJI KE DARSHN KARKE DHANYA HO GAYE . THANK YOU VERY MUCH.

  3. BOLO BAJARABG BALI DADA KI JAY

  4. હનુમાનજી તો બ્રહ્મચારી હતા તો તેમના પુત્ર??????

  5. good

  6. રામાયણ માં જણાવેલ છે કે,
    તેમના પસિના નું ટીપું એક રાક્ષસી ના મોઢા માં
    જાય છે, અને તેના થી મકરધ્વજ નો જન્મ થયો હતો.

  7. good picture of lord hanuman for specical to day

  8. અમારા પાલનપુરમાં પણ રોકડિયા હનુમાનનું મંદિર છે!

  9. કાર્તિકભાઇ, રોકડીયા હનુમાન ગુજરાત માં ઘણે બધે છે,
    પણ, અહીંયા, હનુમાનજી સહિત તેમના
    પુત્ર પણ સાથે બિરાજમાન છે. જે આખા વિશ્વ માં
    ક્યાંય જોવા નહી મળે.

  10. આપનો ખુબ આભાર આ સુન્દર માહીતી આપવા બદલ વિમલભાઇ. શ્રી રોકડનાથ દાદા ની જય હો !

  11. jay rokadnath hanumanji. Thanks for providing such information

  12. saras navu janva malyu……

    bajrangbali badhanu bhalu kare……………..

  13. i show at batdwarka.

  14. Thank you Malji Bhai, This is good information
    Haresh

  15. AAABhar MAljibhai (Vimalbhai)
    Khub j gamyu k Tame RokadNath DaDa Thi dunaya ne paricjhit karavi rahya 6o.

    KALI CHAUDAS na divase Rokadnath DADa na hajaro bhakto darshne ave 6 and i wish k tme
    aa divas ni vishistata thi pan loko ne parichit karavo

    “”””Na Avde aank Na avde GHADIYO”””””
    “”””Badha Aksharo Ukle olo rize jo ROKADIYO””””

    JAY JAY SIYARAM

  16. Jay Bajrang bali..I am very proud to be barodian. Rokadnath dada ni jay ho.Jay Shri Ram

  17. Tamaro khub khub aabhar bhakto aavo parichay
    badha bhakto ne malto rahe….BOLO SIYAVAR
    RAMCHANDRA KI JAY….. PAVAN SUT HANUMAN
    KI JAY …..

    BY: Jayesh Chaudhari


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: