Posted by: malji | એપ્રિલ 2, 2009

અમે તો સાથે તોય

અમે તો સાથે તોય અજાણ્યાં
કોણે અહીં આ ભરબપ્પોરે રાતના તંબુ તાણ્યા?

એક શબ્દની આસપાસ જો
         કંઇ કેટલા કાંટા
અને મૌનમાંતી નીકળતા
       આડઅવળા ફાંટા,

અણસમજ ની ભાષા ભણવા લાખ ઓરતા આણ્યા.
          એક પંથ પણ એની ઉપર
                      દાઝેલાં આ પગલાં,
ખટકો ને ખટરાગ અને આ
             છાનાં કૈંક છમકલાં,
લોકલાજ ને કાજ અમારાં સગપણ અમે વખાણ્યાં

-પન્ના નાયક

Advertisements

Responses

  1. સુંદર કાવ્ય…

  2. BHU JSHARSH KAVY.

  3. Sunder kavya..yaad avi jay pas pas toye jojan durno aapno vaas
    and milte rahe sabhise magar ajnabi rahe
    Very nice…

  4. Sunder kavya..yaad avi jay pas pas toye jojan durno aapno vaas
    and milte rahe sabhise magar ajnabi rahe
    Very nice…

  5. […] અમે તો સાથે તોય […]


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: