Posted by: malji | એપ્રિલ 1, 2009

શાયરી સ્પેશયલ

૧. “નીચે જોશો તો કંકુ વિખરાઇ જશે
     ઊચું જોશો તો કાજળ રેલાઇ જશે
     આડુ જોશો તો મોઢું મલકાઇ જશે
     સામું જોશો તો બધું સમજાઇ જશે.”

 

૨. “મને તો પ્રેમ નો બસ આટલો
           ઇતિહાસ લાગે છે,
    પ્રથમ એ સત્ય લાગે છે, પછી
           આભાસ લાગે છે.”

 

૩. “રોમરોમ માં કંપ પ્રણય નો
            વાયરો વસંત નો
       પ્રિય સખી આ જ આરંભ છે
           વિરહ ના અંત નો
       આપણે તો ભવભવ ની પ્રીત
           આજકાલનો અર્થ શું ?
    વગડા એ પણ રાગ છેડયો
                 અનંતનો….”

 

૪.  “પ્રેમ ને પણ વ્યકત કરવાની
               અનોખી રીત હોય છે
         આંખ વાચા હોય છે ને
               મૌન ભાષા હોય છે.”

 

૫.   “ક્ષણો વહેતા વહેતા
                લો વર્ષ વીતી ગયું
          ફુલો જે મહેક્યા હતા,
         એનું સ્મરણ રહી ગયું
          આપણે તલ્લીન હતા
               એક-મેક ના સ્નેહમાં
          એ સમયે શી ખબર
               કોણ, કોને શું કહી ગયું”

 

૬.  “વ્યાખ્યાઓ બંધિયાર તળાવ જેવી છે અને
      જીવન મુક્તપણે વહેતા ઝરણા જેવું છે,
    વ્યાખ્યા થી જીવનને બાંધનાર
       સાર્થક જીવન ની વ્યાખ્યા ખોઇ બેસે છે.”

 

-લેખક -Unknown

Advertisements

Responses

  1. “વ્યાખ્યાઓ બંધિયાર તળાવ જેવી છે અને
    જીવન મુક્તપણે વહેતા ઝરણા જેવું છે,
    વ્યાખ્યા થી જીવનને બાંધનાર
    સાર્થક જીવન ની વ્યાખ્યા ખોઇ બેસે છે.”
    ane sarjananu pan…

  2. Nice ONe

  3. koino pream kayare ochho hoto nathi bus aapni apeksha j vandhara hoi chhe…

  4. Very nice I like to much. Thanks

  5. એટલું સુંદર મળ્યું છે વાંચવા
    વાહ દોબારા લખીને જાઉ છૂં
    મુક્તજીવન શું અને બંધિયાર શૂં
    સત્ય તે જાણ્યું લખીને જાઉ છું.
    થાય જો ઈચ્છા અગર ત્યાં આવજો
    બાગ લેસ્ટરગુર્જરી માં જાઉ છું

  6. Accidently I came on this site and become life long lover. Life mine or aa series ni.

    i had a chance to meet so many writers in Los Angeles Adhivation of Sahitya Academy leaded by Ram gadhavi and Dr. Kamdar in Los Angeles.

    Keep up good work.

    Kon Kahe chhe Gujarati Bhulai Jashe jya sudhi ava sara sahityakaro aapani jode c hhe.

  7. Sache bahu j saras sayri chhe.
    Duha hoy to post karjo

  8. Really nice 1…….Appreciated……
    “Har Shwas ma tari Yad muku chu,
    Marathi vadhu Vishwas muku chu,
    Sachavje mara aa vishwas ne jatanathi,
    mara shwas ne tara vishwase muku chu….”

  9. pyar ne humain jeena sikhaya diya,

    haan yeh such hey magar,

    aaplogoki ki shayri ne hamain peena sikha diya,

  10. extra ordinari,keep it up,i always like to see any good thing for gujarati

  11. kon kaheta he me uske bin mar jauga, me to dariya hu sagar me utar jauga . wo tarsh jaegi payar kee 1 bund kee liye me to badal hu kahi or barsh jauga .

  12. મિત્ર,
    અભિનંદન,
    Happy birthday
    and god bless you.
    MARKAND DAVE

  13. Good work.
    Keep it up.

  14. ભણયો નથી ગણયો નથી પણ જયારે ગુજરાતી સાહિતય કઇ વાત અલગ છે.
    કમલેશ મકવાણા
    અમદાવાદ


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: