Posted by: malji | માર્ચ 30, 2009

કુમળી હથોડી

કઇ તરકીબથી પથ્થર ની કેદ તોડી છે ?
કૂંપળ ની પાસે શું કુમળી કોઇ હથોડી છે?

તમારે સાંજ ને સામે કિનારે જાવું હો,
તો વાતચીતની હલ્લેસા-સભર હોડી છે.

સમસ્ત સૃષ્ટિ રજતની બન્યાનો દાવો છે,
હું નથી માનતોઃ આ ચંદ્ર તો ગપોડી છે!

ગઝલ કે ગીત એ વારાફરતી પ્હેરે છેઃ
કવિ ની પાસે શું વસ્ત્રો ની બે જ જોડી છે?

 

ઉદયન ઠકકર

કવિ પરીચયઃ -ઉદયન ઠકકર
જ.તા. ૨૮.૦૧.૧૯૫૫, જન્મસ્થળઃ મુંબઇ, વતનઃ કચ્છ
ચાર્ટડ એકાઉન્ટન્ટ
કાવ્ય સંગ્રહઃ ‘એકાવન’ (૧૯૮૭)

Advertisements

Responses

  1. ઉદયન ઠકકરની ખૂબ જાણીતી સરસ ગઝલ. પ્રથમ અને અંતિમ શેર ગુજરાતી ગઝલના શીરમોર શેર છે.

  2. Good , very good

  3. KHAREKHAR SUNDAR GHAZAL

  4. nice one…..
    udayanbhai’s very well-known gazal


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: