Posted by: malji | માર્ચ 27, 2009

ફરવા આવ્યો છું

હું તો બસ ફરવા આવ્યો છુ !
હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું!
 
અહીં પથ પર શી મધુર હવા
ને ચ્હેરા ચમકે નવા નવા!
-રે ચહું ન પાછો ઘેર જવા!

હું ડગ સાત સુખે ભરવા અહીં, સ્વપ્ન મહીં સરવા આવ્યો છું!

જાદુ એવો જાય જડી
કે ચાહી શકું બેચાર ઘડી
ને ગાઇ શકું બેચાર કડી

તો ગીત પ્રેમ નું આ પૃથ્વીના કર્ણપટે ઘરવા આવ્યો છું!
હું તો બસ ફરવા આવ્યો છુ !

-નિરંજન ભગત

Advertisements

Responses

  1. Thank you

    khub khub aabhar

  2. vah vah bus frava avyo chu!

  3. સરસ ગીત.
    કંઠસ્થ થઈ જાય એવું સરળ અને છતાં ય ગુહ્ય..
    કેટલું સરસ લખ્યું છે કે

    જાદુ એવો જાય જડી
    કે ચાહી શકું બેચાર ધડી
    ને ગાઇ શકું બેચાર કડી

    બધાને આ જાદુ જડતો નથી…જેને એ જડે તે કદી અટકતો નથી.
    બસ ગાતો જે રહે છે.

  4. Jo aavo j saral hetu jivanno hoy to,
    befam to ye ketlu thaki javu padyu..jevu
    kahevu pade ???

  5. this is our klachur .samjai teno bendo par

  6. જાદુ એવો જાય જડી
    કે ચાહી શકું બેચાર ધડી
    આ લાઇન ખુબ સરસ છે..

  7. સરસ રચના પણ ‘ધ’ની જગ્યાએ ‘ઘ’ અને ‘ઘ’ની જગ્યાએ ‘ધ’ વંચાય છે તે સુઘારી લેવું ધટે, આઈમીન, સુધારી લેવું ઘટે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: