Posted by: malji | માર્ચ 4, 2009

જોઇએ છે

ભવોભવના ફેરામાંથી મુક્તિ આપે
એવા પ્રભુની જરૂર નથી!
જોઇએ છે એક એવો પ્રભુ
જે
રેલવે ના ટાઇમટેબલમાંથી મુક્તિ અપાવે,
ટ્રાફિક ના સિગ્નલ પર દોડતી રક્ત ની ગતિને
અંકુશ માં રાખે,
જમ્બો જેટ માં,
સમય ને ઘસડાઇ જતો અટકાવે,
રેડિયો અને ટેલિવિઝનમાં મોકળાશ શોઘતી
શૂન્યતા ને ઠપકારે,
સવારે
સત્ય નો વાધો પહેરીને
આવતા સમાચારોથી અળગો રાખે
અને જાહેર ખબરો માં
મને સસ્તે મૂલે વેચાઇ જતો રોકે,
જોઇએ છે
એક એવો પ્રભુ….

-વિપિન પરીખ

Advertisements

Responses

  1. amazing creativity…..i adore his poem.

  2. wahhhh
    kaik alag..
    sachche j aaavaa prabhu ni jarurat che…

  3. Waah..kavi..Abhivyakti to mukti mateni j chhe..ne !!


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: