Posted by: malji | ફેબ્રુવારી 25, 2009

એક ભૂરા આકાશ ની….

એક ભૂરા આકાશ ની આશા ફૂટી
મને ડાળખીને પંખીની ભાષા ફૂટી.

ચાંદનીના ખોળામાં સૂરજનો તડકો
ને ફૂલની હથેળીમાં તારો;
સાગર ના સ્કંધ ઉપર પારેવું થઇ
ઘૂઘવે પવન ; વણજારો.

જાણે માછલીને જળની પિપાસા ફૂટી
મને ડાળખીને પંખીની ભાષા ફૂટી.
ખીલતી આ કળીઓની કુંવારી કૂખમાં
પોઢયાં પતંગિયા ના ફૂલ ;
આંખો જુએ તેને હૈયું ને હોઠ કહે;
અમને તો બધ્ધું કબૂલ.

મારી સઘળી દિશાને તલાશા ફૂટી
મને ડાળખીને પંખીની ભાષા ફૂટી.

-સુરેશ દલાલ

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: