Posted by: malji | ફેબ્રુવારી 24, 2009

મા

એક  દવાની કંપની ના કેલેન્ડર પર મા વિશે અદભુત રચના લખી હતી… તે તમને જરૂર થી પસંદ આવશે.

મા લેખક નું નામ નહતું લખ્યું, પણ જેણે પણ લખ્યું છે, ખૂબ જ સુંદર છે. માટે, મહેરબાની કરી ને

એક વાર વાંચજો…. અને જીવન માં ઉતારજો.

મા

જ્યારે નાનો હતો ત્યારે મા ની પથારી ભીની કરતો હતો
હવે મોટો થયો તો માની આંખો ભીની કરું છું.
મા પહેલાં જ્યારે આંસુ આવતાં હતા… ત્યારે તું યાદ આવતી હતી,
આજે તુ યાદ આવે છે, તો આંખોમાં આંસુ છલકાય છે.

જે દીકરાઓના જન્મ પ્રસંગે માતા-પિતા એ ખુશી થી મીઠાઇ વહેંચેલી
એજ દીકરા જુવાન થઇ ને આજે માતા-પિતા ની વહેંચણી કરે …

દીકરી ઘરે થી વિદાય થાય અને હવે દીકરો મોં ફેરવે..

માતા-પિતા ની કરૂણ આંખોમાં વિખરાયેલા સપનાં ની માળા તૂટે
ચાર વર્ષનો તારો લાડલો રાખે તારા પ્રેમની આશા
સાઠ વરસ નાં તારા માતા-પિતા કેમ ન રાખે પ્રેમ ની તૃષા ?

જે મુન્ના ને માતા-પિતા બોલતાં શિખવાડે …
એજ મુન્નો મોટો થઇ માતા-પિતાને ચૂપ કરાવે.

પત્ની પસંદગી ની મળી શકે છે.. મા પુણ્ય થી જ મળે છે
પસંદગી થી મળનારી માટે, પુણ્ય ની મળનારી ને ના ઠુકરાવતો …..

પોતાના પાંચ દીકરા જેને નહી લાગ્યા ભારી … એજ માતા
દીકરાઓની પાંચ થાળીઓ મા કેમ પોતાને માટે શોધે દાણા.

માતા-પિતાની આંખો મા આવેલાં આંસુ સાક્ષી છે,
એક દિવસ તારે પણ આ બધું સહેવાનું છે.

ઘરની દેવી ને છોડી, મુરખ
પથ્થર પર ચુંદડી ઓઢાડવા શાને જવું છે.

જીવનની સંધ્યા માં તૂ આજ એની સાથે રહી લે

જવા નીકળેલી છાંય ની તૂ આજે આશિષ લઇ લે
એના અંધકારભર્યા રાહ માં સૂરજ થઇ ને રોશની કર

ચાર દિવસ વધુ જીવવાની ઇચ્છા એનામાં નિર્માણ કર…

તે માતાનું દૂધ પીધું છે….
એની ફરજ અદા કર ….
એનું કરજ અદા કર ….

 

Advertisements

Responses

 1. સરસ વિચારો.

  એક માં ચાર બાળકોને સાચવી શકે છે પણ ચાર બાળકો મળીને એક માંને સાચવી નથી શકતા!

  મા વિશેના વિચારોનું વિસ્તૃત સંકલન માતૃશ્રી ફાઉન્ડેશન ટ્રસ્ટ તે અહીં વાંચી શકાય છે.

 2. બાકી આજે તો આવા કાયદાઓ ઘડવા પડે છે!

 3. GR8 man !!

  Its fact in current generation

  but no one understand that!!

 4. bhuj saty vastvikta kidhi chhe dear realy ma aj dikrao ne ma bap vadara na lage chhe kevay chhe k ma bap jindgi ma 2 var rade chhe ” dikri gar chode tyare ane dikro tarchode tyare”

 5. i am crying man excellent i mis my mom

 6. સુંદર હૃદયસ્પર્શી રચના…

 7. Maljibhai,
  First- Thank you!
  Aapanaa aa blogg dwaaraa saras ane mane gamataa kaavyo vaanchavaa malyaa.

  thanks and sure to visit again.
  Mkund Joshi

 8. માને માથે બિંદી ન હોય.
  સુંદર રચના

 9. i have removed that but if still any one left .. sorry for that…

 10. HAPPY MOTHER’S DAY, TODAY ,TOMORROW AND EVERYDAY…………

 11. very good composition.those who respect mom surely like this kavita but those who hated their
  parents should feel ashamed on themselves after reading it.SARI RACHANA SODHI NE TENA ORIGINAL WORD MA BLOG PAR TENAJ NAME AAPVU TEVA ETHICAL MANASO GHANA OCHAA HOY CHEE.
  TAMO TAMANA CHOO TE BADAL DHANYAVAD.TAMO NE TEMAJ TAMARA MATA PITA NE.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: