Posted by: malji | ફેબ્રુવારી 22, 2009

ફફડાટ

ફફડાટ

ઘરે
રજાના દિવસે બપોરે
થયું મને
કૈં ઠીકઠાક ગોઠવું,
ત્યાં છાજલીમાંચીજને ખસેડતાં
અજાણતા સહેજ અડી જતામાં
ઇંડું દડ્યું નીડથી ભોંય, ફુટયું ;
હૈયે થયો ત્યાં ફફડાટ પંખીનો.

-ઇન્દુકુમાર ત્રિવેદી

Advertisements

Responses

  1. good


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: