Posted by: malji | ફેબ્રુવારી 21, 2009

ઇશ્વરને નામે વાણી

ઇશ્વરને નામે વાણી

પર્વત ને નામે પથ્થર, દરિયા ને નામે પાણી
‘ઇર્શાદ’ આપણે તો ઇશ્વર ને નામે વાણી.

આંસુ ઉપર આ કોના નખ ની થઇ નિશાની ?
ઇચ્છાને હાથ પગ છે, એ વાત આજે જાણી.

આ શ્વાસ ની રમત માં હારી ગયો છું તો પણ
મારા ઘરે પધારો, ઓ ગંજીપાની રાણી.

ક્યારેક કાચ સામે, ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી.

થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી.
‘ઇર્શાદ’ આપણે તો ઇશ્વર ને નામે વાણી.

-ચિનુ મોદી

Advertisements

Responses

  1. સુંદર ‘તસ્બી’ ગઝલ…

  2. aa rachana mara dil ni bahu najik chhe….!!

  3. saras dost kayak marij ni gajhal muko to majha ave

  4. ખરેખર શુ સુંદર રીતે વર્ણન કર્યુ છે. છેલ્લી બે પંક્તિ વાહ વાહ……

  5. ચિનુભાઈ,
    આપના માટે,

    ” સરસ કહું છું એ જ કારણ થી કે,
    ઉત્તમ બહુ ARTIFICIAL લાગે છે…..”

  6. wah khub j saras malji bhai

  7. vah must gazal 6


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: