Posted by: malji | ફેબ્રુવારી 19, 2009

મુકામ પોસ્ટ માણસ

મુકામ પોસ્ટ માણસ
લેખક – નયન હ દેસાઇ

જીવ્યાનું જોયા હસવું થઇ તૂટયાનું પાર્સલ કરી દો મુકામ પોસ્ટ માણસ
ભીંતો ને પડછાયા સારા છે સૂરજ ઊગ્યાનું લખી દો મુકામ પોસ્ટ માણસ

રસ્તાઓ નિયમિત પગોને છૂંદે છે ને પગલાંને ડંખે છે લાલપીળા સીગ્નલ,
ખોટા સરનામે એ ઘરમાંથી નીકળ્યાનું નોટ પેડ ભરી દો મુકામ પોસ્ટ માણસ

બારીને ઠપકો ને હીંચકાને હડદોલો ઝાંખી છબીને દિલાસાની આશા છે,
મારી એકલતાઓ આવીને લઇ જાશે આટલું ખરીદો મુકામ પોસ્ટ માણસ.

ઘરનંબર અથવા ને પીનકોડી અફવાને તાલુકે તરફડવું જિલ્લે જખ્મીપુરા,
કાળા ખડક નીચે સૂતેલા શ્વાસોને ચૂંટી ખણી દો મુકામ પોસ્ટ માણસ .

કેન્સર થી પીડાતા શબ્દો ને સારું છે કવિતા નાં ખંડેર ક્યારેક જઇ બેસે છે,
મરિયમ ની ભ્રમણા એ ઠેકાણું બદલ્યું ટપાલીને કહે દો મુકામ પોસ્ટ માણસ.

-લેખક – નયન હ દેસાઇ

Advertisements

Responses

  1. ન.દે.ની સિગ્નેચર ગઝલ… આભાર!

  2. kahre kahr sundar kavit……..aabhar

  3. nayanbhai maza aavi gay,tamara aney shobhit desai ni gazal matey book athva cd kyan madvu?


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: