Posted by: malji | ફેબ્રુવારી 18, 2009

પ્રેમ ના ભારથી

પ્રેમ ના ભારથી

એમને હું ઓળખું છું જ્યારથી,
બે-ઇમાં કહેવાઉં છું ત્યારથી.

આમ અડધી વાતમાં શું છે મજા ?
વાત તો કહેવી પડે વિસ્તાર થી.

બેવફાથી જેટલું દાઝ્યો હતો,
એટલું દાઝ્યો ન હું અંગારથી.

ભલભલા પથ્થર હવે તૂટી જશે,
પ્રેમ જેવા સાવ હળવા ભારથી.

આમ તો સુંદર તમે લાગો સરળ,
જેટલા ના સોળસો શણગાર થી.

વાત વરવી લાગતી શબ્દોમહીં,
સુમધુર એ મૌન ના અણસારથી.

–અશોક જાની

Advertisements

Responses

  1. ‘કરૂં હું પ્રેમ હું પ્રેમ આપને’મેં કહ્યું તમને પ્યારથી
    આપે કહ્યું હવે મને ન મળતો એના અધિકારથી

    ઘર મારે આવ્યા તમો મારી મૈયતમાં ફૂલો લઈને
    તો પછી કેમ એમ ને એમ ચાલ્યા ગયા બહારથી?

  2. bewafaithi jetalu dajyo hato
    atalu dajyo na hu angarthi.
    Ahokbhai kavita bahuj sundar che.

    comment by Chandra

  3. ભલભલા પથ્થર હવે તૂટી જશે,
    પ્રેમ જેવા સાવ હળવા ભારથી

    સુંદર….

  4. ભલભલા પથ્થર હવે તૂટી જશે,
    પ્રેમ જેવા સાવ હળવા ભારથી.
    Malji very nice gazal and also tital of blog Darshil
    Dilip

  5. Thanks You Dilip bhai

  6. Bau saras Lagi tamri Ghazals. Even hu pan Ghani badhi Ghazals ane Kavita Lakhu chu.

  7. Thanks but i am not writing, all are written by great poets of gurvi gujarat


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: