Posted by: malji | ફેબ્રુવારી 17, 2009

મેશ

મેશ

હું જન્મી
ત્યારે છઠ્ઠી ના દિવસે
નાનીમા એ ત્રાંબાની તરભાણી દીવા પર ધરી
હોંશે હોશ કાજળ પાડીને
મારી આંખ માં આંજ્યું હતું.
હજુ ગયા વરસે જ
મારી દીકરી ને ત્યાં દીકરી જન્મી
ત્યારે મેં પણ
છઠ્ઠીના દિવસે
હોંશભેર કાજળ પાડી
મારી દોહિત્રીની
સ્વપ્નભરી આંખોમાં આંજ્યું હતું.
આજે,
આ ઢળતી સાંજે
આગજની માં બળીને
કાળામેશ થઇ ગયેલાં
મારાં શહેર નાં
મકાનો ને જોતાં જાય છે
કોની છઠ્ઠી માટે
પડાઇ હશે
આટલી બધી મેશ ?

-ઉષા ઉપાધ્યાય

Advertisements

Responses

  1. ખૂબ જ સરસ કવિતા. કવિતાના અંતમાં કવયિત્રીએ જે પ્રશ્ન કર્યો છે તેના ઉત્તરમાં Common man પાસે તો નિરુત્તર રહેવા સિવાય ભાગ્યે જ બીજો કોઈ માર્ગ બચ્યો છે.

  2. makano ne jota jay che , koni chhathi mate padai hashe aatali mesh ?………..koi ni pase thi utar malvo mushkel che

    comment by :Chandra.

  3. my fav. one ……….

    thnx……

  4. very nice, jawab malavo mushkel chhe


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: