Posted by: malji | ફેબ્રુવારી 16, 2009

ગઝલ

ગઝલ

પથ્થરો બોલે તો બોલાવી જુઓ,
શક્યતા નાં દ્વાર ખખડાવી જુઓ.

સહુ પવનની જેમ તો આવી મળે,
વ્રૃક્ષ માફક ડાળ ફેલાવી જુઓ!

સાવ બાળકના સમું છે આ નગર,
કોઇ પણ આવીને લલચાવી જુઓ.

કાચબો કહેતાં સમય જો સાંભરે,
રેતની શીશીને ઊલટાવી જુઓ.

આયના માં સહુ અહીં ઝીલાય છે,
કોઇ ને આંખો માં ચીતરાવી જુઓ.

-શ્યામ સાધુ

Advertisements

Responses

  1. સુંદર રચના…

    વૃ લખવા માટે vR ટાઈપ કરશો…

  2. શ્યામજીની કોઈપણ ગઝલની જેમ આ ગઝલ પણ સરસ ઉપદેશાત્મક કહી શકાય એવી લખાઈ છે.

  3. khubaj sundar kavita.
    Pasand aavi.

    comments by:Chandra


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: