Posted by: malji | ફેબ્રુવારી 13, 2009

મળે ન મળે

મળે ન મળે

નદી ની રેત માં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્ર્શ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધ નો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

પરિચિતો ને ધરાઇ ને જોઇ લેવા દો ,
આ હસતા ચ્હેરા; આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

રડી લો આજ સંબંધો ને વીંટળાઇ અહીં,
પછી કોઇ ને કોઇ ની કબર મળે ન મળે.

વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફર માં કોઇ હમસફર મળે ન મળે.

વતનની ધુળ થી માથું ભરી લઉં આદિલ,
અરે આ ધુળ પછી ઉમ્રભર મળે ન મળે.

-શ્રી આદિલ મન્સૂરી

Advertisements

Responses

  1. aadilbhai tamari cheli kadi ma
    VATAN NI DHUD THI MATHU BAHRI LAU AADIL
    ARE AA DHUD PACHI UMRABHAR MALE NA MALE
    KHUBAJ SARAS.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: