Posted by: malji | ફેબ્રુવારી 12, 2009

સાચો પ્રેમ

સાચો પ્રેમ

મિત્રો સાચો પ્રેમ બહુ ઓછા ને મળે છે. મારી પાસે એક  સ્ટોરી છે,

જેનું ગુજરાતી માં અનુવાદ કરી ને પોસ્ટ કરું છું. જે તમને ગમશે જ.

 

એક આંધળી છોકરી પોતાની જાત ને ખુબ નફરત કરતી હતી , કારણકે તે આંધળી હતી.
તે બધા ની નફરત કરતી સિવાય તેના એક મિત્ર ને.

એક દિવસ, તેણે કહ્યું કે, જો તે ખાલી દુનિયા જોઇ શકત તો તે તેના મિત્ર જોડે લગ્ન કરી લેત.
એક દિવસ, કોઇ સારા માણસે, પોતાની આંખો તે આંધળી છોકરી ને દાન માં આપી.

અને, ત્યાર બાદ તેણી એ દુનિયા ની સાથે સાથે પોતાનો મિત્ર પણ જોયો.
તેના મિત્ર એ તેને કહ્યું કે, હવે તો તને દેખાય છે માટે, હવે તું મારી સાથે લગ્ન કરીશ?

તે છોકરી  અચંબા માં પડી ગઇ જ્યારે તેને જોયું કે તેનો મિત્ર આંધળો છે.

તેણી એ કહ્યું ,” મને માફ કરજે, પણ હું તારી સાથે લગ્ન નહી કરી શકું, કારણ કે તું આંધળો છે.”

તેનો મિત્ર આંસુ સાથે ચાલવા માંડયો, અને જતા જતા કહ્યું કે,

” મહેરબાની કરી ને મારી આંખો નું તું ઘ્યાન રાખજે. “

ઉપરની સ્ટોરી ખુબ જ દયનીય છે. જે મિત્ર એ પોતાની આંખો આપી ને,

 તે છોકરી ને દુનિયા બતાવી. તેને ખબર પણ નહી હોય કે, તે લગ્ન કરવાની

ના પાડશે. ધન્ય છે, તેના સાચા પ્રેમ ને. નસીબવાળા ને આવો કોઇ મળે.

અને અભાગ્યા, તેને ના પાડી દે.

LOVE ME LITTLE BUT, LOVE ME TRUE.

Advertisements

Responses

 1. Malji ji hu tamari aa story dil ma lagi jay tevi 6 aathi koni par trust na rakhavo joiye kem

 2. ane ha jindgi ma koi ne pan sacho love na karvo ye mara dil ni vat 6

 3. બોધ મળે છે કે પ્રેમ સમર્પણ શક્ય છે એવું નથી કે હું પણ નક્કી કરી લઉ’ કે આંખો કાઢીને આપી દઉં…અને સમર્પણથી ઘણી તુચ્છ વસ્તુઓ જતી કરાય જેના માટે દંપતિઅઓ આપત્તિ સર્જે છે !!! sari vaat chhe..prem to chhe j duniyama..aapvaa laagvano..to malto rahe..
  pan nir apekshit bhave…

 4. પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ…

  ન કરીએ આપણે વ્યાખ્યા પ્રેમની…પ્રેમ પામીને આપવાની… પ્રેમ કરીને કરવાની…છે એક પ્રક્રિયા…
  પ્રેમ આપે, ન માંગે કદી એ…ન કોઇ શરત હોય એમાં…ન કોઈ શિકાયત…ન કોઈ શિકવા…ન ગિલા…
  ગલે લગાલો ઈસે, પ્યારસે જો કુછ મિલા…

  પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ…

 5. We know such person,
  was in Andha Kanya Praksh Gruha run by BPA, Amadavad.
  so,
  This is the poem for all lovers….

  પ્રેમ તું સુંદર છે ખાઈ,

  પ્રેમ તું ઉંચી સગાઈ.

  પ્રેમ તું સાચી સગાઈ,

  આવી છું દિલડા સળગાઈ.

  સાચો પ્રેમ

  મિત્રો સાચો પ્રેમ બહુ ઓછા ને મળે છે.

  That is why,

  તેનો મિત્ર આંસુ સાથે ચાલવા માંડયો, અને જતા જતા કહ્યું કે,

  ” મહેરબાની કરી ને મારી આંખો નું તું ઘ્યાન રાખજે. “

  રાજેન્દ્ર ત્રિવેદી
  http://www.bpaindia.org
  http://www.yogaeast.net

 6. tamari varta ma prem kavohovojove te saririte vran karel che vachine duk hthu niladani hay che

 7. “MAHERBANI KARI NE MARI AANKHO NU DHYAN
  RAKHJE …wah pre premi jata jata aansu sarwa
  sivai bijo rasto j na hato.
  Sundar warta

 8. vah yaar ,

  sacha prem nu aaj parinaam aave che ,

  90%chokari o ne prem ni kai khabar j nathi

 9. Hi
  I M Mayur Sosa Bole to LOVE GURU Karib 10 Year se Cyber ki duniya me hu magar aaj muje bahot khushi mehsus ho rahi hai ki hum gujarat bhi duniya k MAP me apna ek alag hi Culture bana rahe hai aaj 70% Gujarati Apni Language se Cyber line ka use kar rahe hai

  – GURU

 10. any man can love

  million girls

  but,

  only a true man can LOVE

  one girl

  in a million ways..!!!

  -Saholia Nikunj

 11. Thankyu

 12. this story is beautiful but life ma kyare pan koi ne love ni karay p6i to pachtavo j male 6e.aje na yuge ma love jevu kai 6e j ni

 13. in our wholelife we cannot never trust any person

 14. Jo tame koik ne Dil thi love karo j 6o to pa6i tena par visvas karta sikho..pa6i duniya ana vise game te k pn Dil ma prem ane visvas banne rakho..ane ak var prem karya pa6i 6odvo to nae j

 15. Love karvo a sahelu kaam nathi pan jaye that che tya teni koi parva kartu nathi. Prem ne mate mushkeli to ave che pan te mushkeli no samno kai rite karvo a mahatav ni vat che.. Prem ma Ghana mitro fail thai gaya che pn fail Thai ne pn prem to thay j che.

 16. this story is beautiful but love is note saife fully in our life

 17. this story in girl is selfish but no assume that all girl’s are selfish. life in true love possible


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: