Posted by: malji | ફેબ્રુવારી 11, 2009

વેલેન્ટાઇન સ્પેશયલ

મિત્રો વેલેન્ટાઇન ડે નજીક આવી રહ્યો છે, અને મારી પાસે પ્રેમ વિશે સારું એવું કલેક્શન છે,

 જે આજે તમારા માટે હું પોસ્ટ કરી રહ્યો છું. આશા રાખું છું કે તમને ગમશે.

“સૌને પ્રેમ કરવાને લીધો હતો જનમ મેં
વચ માં તમે જરાક વધારે ગમી ગયાં”

 

“યાદ નામે એક જંગલ પાંગરે
પાંદડા ફરકે અને તું સાંભરે “

 

” આમ જ નિભાવે પ્રેમ ને એવા પણ હોય છે,
એવું નથી કે વચન હોવું જોઇએ “

 

“સંબંધ સદાય પ્રેમ માટે ઝુરે છે,
પ્રેમ સદાય સંબંધ માટે ઝુરે છે.”

 

“હું ક્યા કહું છું કે આપની ‘હા’ હોવી જોઇએ,
પણ ‘ના’ કહો એમાં વ્યથા હોવી જોઇએ”.

 

 

About Love

The Essense of Love is that

It is a Bridge of Understanding,

Linking Heart to Heart.

It is that Wonderful message that says to another

“YOU ARE NOT ALONE I CARE ABOUT YOU”

 

Eachday, I Love You more,

Today, More than Yesterday and Less than Tomorrow.

 

 

LOVE ME A LITTLE BUT LOVE ME TRUE.

 

 

“I used to think god would never

grant my wishes; but when i meet you,

I came to Know — He had answered

All My prayers, & Sent you to me”

 

Never Close your Lips to whom

You have open your Heart.

 

You are someone I can Talk with

and Laugh with , I am glad and Lucky

To have found you to Love.

 

You are My Love

You are the person whose Laughter

can Brighten My day.

The One whose sweet touch can ease troubles away.

You are the friend, i could never be happy without.

The Lover i catch my self dreaming about.

 

If you Love any one Don’t Express It

If you find somebody really loves you, accept it.

 

To Meet and Depart is the way of Life

To Depart and Meet is the Way of LOVE !!

 

 

 

Advertisements

Responses

 1. દિલને રાહત પહોંચે એવું મજાનું સંકલન…

  આભાર!

 2. આપણા ભારતના તહેવારોની તો પુરી ખબર ના હોય, વેલેન્ટાઇન કોણ હતો તેની પણ પુરી જાણકારી ના હોય અને આપણે દોડીએ વેલેંટાઇન ડે મનાવવા.
  હવે તો જાગો અને વસંત પંચમીને જાણો અને તેને મનાવો.

  ગુજરાતી સાહિત્યનો ઝંડો હાથમાં ઉપાડ્યો છે તો ગુજરાતના તહેવારોને ઓળખો અને તેને વધાવો તો સારા લાગશો.

  એક સારી કવિતાને (જે પોસ્ટ કરી છે તે) વેલેંટાઇન ડેના નામે નહીં પણ વસંત ને અર્પણ કરો.

  બસ, ગુજરાતી છો તો ગુજરાતી બનીને રહો. તમારી સરસ કવિતાનો સ્વાદ વધારો મીઠો લાગશે.

 3. mind bloing…. specilly i like ” I used to think…. “

 4. Beautiful Collection

 5. ખુબ જ સારી સાઇટ,
  અભિનંદન…

 6. હું ક્યા કહું છું કે આપની ‘હા’ હોવી જોઇએ,
  પણ ‘ના’ કહો એમાં વ્યથા હોવી જોઇએ

  વાહ ભાઇ વાહ! ક્યા બાત હૈ! ખૂબ જ મજા પડી ગઇ.

 7. very nice prem j sarvopari bane to vishva kadi na hatu tevu bani jaay…ishwer to teno prem batave j chhe.. maanso,dharma, sanskruti ? With love to Malji

 8. Wah…!

  Maza aavi Gai…!

 9. ઇન્દ્રવદનભાઇ જય શ્રી ક્રૃષ્ણ
  ભારત ના તહેવાર ની પણ પુરી ખબર છે, તેમન વેલેન્ટાઇન કોણ હતો તેની પણ પુરી જાણકારી છે, મારું તો એમ માનવું છે, કોઇ સારી પ્રથા અપનાવવામાં કોઇ વાંધો નથી.

  બાકી સારું લાગવા વિશે, તો એજ કે, બધા ની મારી પોસ્ટ ગમી છે માટે કોઇ કમેન્ટસ નહી.

  કોઇ ના વિચારો આપણા થી ના બંધાય, લોકો ને ખબર જ છે, કે શું સારું છે ને શું ખરાબ માટે,
  તેમને જે કરવું હોય તે કરવા દો. પ્રેમ કરો અને પ્રેમ આપો. પછી વસંતપંચમી હોય કે, વેલેન્ટાઇન, મુખ્ય ઉદેશ તો પ્રેમ નો જ છે ને.

  ધન્યવાદ આપની કમેન્ટ બદલ…

 10. બહું જ સરસ સંકલન છે…
  પ્રેમ કરો, આપો અને પામો… પછી વસંતપંચમી હોય કે, વેલેન્ટાઇન, મુખ્ય ઉદેશ તો પ્રેમ નો જ છે ને.
  અભીનંદન…

 11. Really nice amazing!!!!!!!!!

 12. TOO GOOD

 13. Nice Collection!!
  Happy Vansant Panchmi & Valentine Day!!
  Jai ShriKrishna….

 14. I like this grp alot

 15. Khub j saras collection chhe. Mane khub j gamyu.
  Congratulation……

 16. awesome collection……….!!!!!!!!!!!!!!!

 17. આપનું આ સરસ મજાનું કલેક્શન અહીં બીજા નામે ચડી ગયું છે!

 18. I know that, i inform Ravi hirani to remove the same. But he likes to copy things and paste on his site.

 19. Valentine Day collection is nice one, Prem ni abhivyakti khub saras thai 6,

  Mind blowing.

  Thanks,

  Rashmi


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: